SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સાત શ્લોકો વડે રૂપસ્થ ધ્યાન કહે છે -- ८५३ ८५४ मोक्षश्रीसन्मुखीनस्य, विध्वस्ताखिलकर्मणः चतुर्मुखस्य निःशेष- भुवनाभयदायिनः इन्दुमण्डलसङ्काश-च्छत्रत्रितयशालिनः लसद् भामण्डलाभोग-विडम्बितविवस्वतः दिव्यदुन्दुभिनिर्घोष - गीतसाम्राज्यसम्पदः रणद् द्विरेफझङ्कार-मुखराशोकशोभिनः सिंहासननिषण्णस्स, वीज्यमानस्य चामरैः सुरासुरशिरोरत्न-दीप्रपादनखद्युतेः दिव्यपुष्पोत्कराकीर्णासंकीर्णपरिषद्भुवः उत्कन्धरैर्मृगकुलैः, पीयमानकलध्वनेः शान्तवैरेभसिंहादि- समुपासितसन्निधेः प्रभोः समवसरण -स्थितस्य परमेष्ठिनः सर्वातिशययुक्तस्य, केवलज्ञानभास्वतः अर्हतो रूपमालम्ब्य ध्यानं रूपस्थमुच्यते I ॥ ७ "I ટીકાર્થ :- મોક્ષલક્ષ્મી પામવાની સન્મુખ બનેલા, જેમણે સમગ્ર કર્મનો વિનાશ કર્યો છે, દેશના સમયે ચાર મુખવાળા, ત્રણ ભુવનના સમગ્ર જીવોને અભયદાન આપનારા અને દેશના દ્વારા અપાવનારા, ચંદ્રમંડળ સરખા ઉજ્જવલ ત્રણ છત્રોથી શોભાયમાન, સૂર્યમંડલ સરખી પ્રભાનું અનુકરણ કરતા ભામંડળવાળા, દિવ્ય દુંદુભિના શબ્દોવાળું ગીત તે સ્વરૂપ સામ્રાજ્ય-સંપત્તિવાળા, ગુંજારવ કરતા ભમરાના ઝંકારથી મુખર અશોકવૃક્ષથી શોભાયમાન, સિંહાસન ઉપર બિરાજમાન, ચામરો વડે વીંજાતા, દેવોના અને અસુરોના મુગુટોના રત્નોની કાન્તિ વડે જેમના પગના નખની કાંતિ વિશેષ ઝળકી રહેલી છે, દિવ્ય પુષ્પોના ઢગલાથી પર્ષદાની ભૂમિ પથરાઈ ગઈ છે, ઊંચી ડોક કરીને મૃગ-ટોળાંઓ જેમના મધુર ઉપદેશનું પાન કરી રહેલા છે, સિંહ અને હાથી, સર્પ અને નોળીયા, વાઘ અને હ૨ણ આદિ જન્મ-વૈરવાળા પ્રાણીઓ, પોતાનું વૈર ભૂલીને જેમની નજીક બેસી ગયા છે, એવા સમવસરણમાં બેઠેલા, સર્વાતિશયોથી યુક્ત કેવળજ્ઞાનથી શોભતા, એવા પરમેષ્ઠી અરિહંત પ્રભુનું खासंजन सई के ध्यान उखु, ते उपस्थ ध्यान हेवाय ॥ १थी ७ ॥ ८५५ ८५६ ८५७ નવમો પ્રકાશ ८५८ ८५९ 1 ॥ १ ॥ 1 ॥ २ ॥ I ॥ ३ 1 11 ४ 11 I ॥ ५ 11 1 ॥ ६ 11 11
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy