SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ७०६ प्रतिपक्षप्रहारेभ्यः, पूर्णाङ्गं योऽभिरक्षति न तस्य रिपुभिः शक्तिः बलिष्ठैरपि हन्यते ૫૨૪૪ ।। ટીકાર્થ :- શત્રુઓના પ્રહારોથી જે પોતાનાં પૂર્ણાંગનું રક્ષણ કરે છે, તેની શક્તિનો નાશ કરવા બળવાન શત્રુ પણ સમર્થ થઈ શકતો નથી. ॥ ૨૪૪ ॥ તથા -- ७०७ ७०८ મતાંતર કહે છે -- ७०९ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ वहन्तीं नासिकां वामां, दक्षिणां वाऽभिसंस्थितः पृच्छेद् यदि तदा पुत्रो, रिक्तायां तु सुता भवेत् सुषुम्णावाहभागे द्वौ शिशू रिक्ते नपुंसकम् संक्रान्तौ गर्भहानिः स्यात्, समे क्षेममसंशयम् 1 ।। ૨૪૬ ।। ટીકાર્થ :- ડાબી અથવા જમણી નાસિકા વહેતી હોય, તે સન્મુખ ઉભો રહી ગર્ભ-વિષયક પ્રશ્ન પૂછે, તો પુત્રજન્મ જણાવવો અને ખાલી નાસિકા તરફ ઉભો રહી પ્રશ્ન કરે, તો ગર્ભવતી પુત્રીને જન્મ આપશે-એમ કહેવું. જો સુષુમ્હા નાડીમાં પવન વહેતો હોય, ત્યારે પ્રશ્ન કરે, તો બે બાળકોનો જન્મ, શૂન્ય આકાશમંડળમાં પવન જવા પછી પ્રશ્ન કરે તો નપુંસક જન્મે, શૂન્ય મંડળમાંથી બીજી નાડીમાં સંક્રમણ કરતા તત્ત્વના વહનમાં પ્રશ્ન કરે, તો ગર્ભની હાનિ અને સંપૂર્ણ તત્ત્વના ઉદય પછી સામો રહી પ્રશ્ન કરે તો નિઃસંદેહપણે ક્ષેમ-કુશળ થાય. || ૨૪૫-૨૪૬॥ चन्द्रे स्त्री: पुरुष: सूर्ये, मध्यभागे नपुंसकम् प्रश्नकाले तु विज्ञेयमिति कैश्चित् निगद्यते । ७१२ 1 ॥ ૨૪૬ ॥ 1 ૫૫ ૨૪૭ ૨૫ ટીકાર્થ :- કોઈક આચાર્ય ચંદ્રસ્વર ચાલતાં સન્મુખ રહી પ્રશ્ન કરે, તો પુત્રી, સૂર્યસ્વરમાં પુત્ર, સુષુમ્હા નાડીમાં નપુંસકનો જન્મ કહે છે. II ૨૪૭ ७१० यदा न ज्ञायते सम्यक्, पवनः संचरन्नपि पीत-श्वेतारुण - श्यामैर्निश्चेतव्यः स बिन्दुभिः 1 ૫૨૪૮ ॥ ટીકાર્થ :- એક મંડળમાંથી બીજા મંડળમાં જતા પુરંદરાદિ પવનને સારી રીતે ન જાણી શકાય, તો પીળા, શ્વેત, લાલ અને શ્યામ બિન્દુઓ વડે તેનો નિશ્ચય કરવો. ॥ ૨૪૮ ॥ બિન્દુ જોવાનો ઉપાય બે શ્લોકોથી કહે છે - -- ७११ अङ्गुष्ठाभ्यां श्रुती मध्याङ्गुलीभ्यां नासिकापुटे अन्त्योपान्त्याङ्गुलीभिश्च, पिधाय वदनाम्बुजम् कोणावक्ष्णोर्निपीडयाद्याङ्गुलीभ्यां श्वासरोधत: यथावर्णं निरीक्षेत, बिन्दुमव्यग्रमानसः ટીકાર્થ :- બે અંગુઠા વડે બે કાન, બે વચલી આંગળી વડે બે નાસિકા-છિદ્રો, ટચલી અને અનામિકા આંગળીઓથી વદન-કમળ ઢાંકીને, તર્જનીથી આંખના ખૂણાઓ દબાવીને શ્વાસોચ્છ્વાસને રોકી રાખી શાંત ૫૨૧૦ ॥ 1 ૫૫ ૨૪૧ ॥ I
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy