________________
पांयमो प्रश, मो. १२३-१३४
४७५
५९० ब्रह्मद्वारे प्रसर्पन्ती, पञ्चाहं धूममालिकाम् ।
न चेत् पश्येत्तदा ज्ञेयो, मृत्युः संवत्सरस्त्रिभिः ॥१२८ ॥ ટીકાર્ય :- બ્રહ્મરશ્વમાં ફેલાતી ગુરુના ઉપદેશથી જોવા લાયક એવી ધૂમરેખાને જો પાંચ દિવસ સુધી ન જુએ, तोत्र वर्षमा मृत्यु थाय. ।। १२८ ।।
અન્ય પ્રકારે કાલ જ્ઞાન ૬ શ્લોકો દ્વારા કહે છે५९१ प्रतिपद्दिवसे काल-चक्रज्ञानाय शौचवान् ।
आत्मनो दक्षिणं पाणिं, शुक्लपक्षं प्रकल्पयेत् ॥१२९ ॥ ટીકાર્થ :- પડવાને દિવસે પવિત્ર થઈ, કાલચક્ર જાણવા માટે, પોતાના જમણા હાથને શુક્લપક્ષ તરીકે ४८. ।। १२८॥
तथा -
५९२ अधो-मध्योर्ध्वपर्वाणि, कनिष्ठाङ्गलिगानि तु ।
क्रमेण प्रतिपत्षष्ठेयकादशी: कल्पयेत् तिथीः ॥१३० ॥ अवशेषाङ्गलीपर्वाण्यवशेषतिथीस्तथा
पंचमी-दशमी-राकाः, पर्वाण्यङ्गुष्ठगानि तु ॥१३१ ॥ ટીકાર્ચ - કનિષ્ઠ આંગળીના નીચેના પર્વને પડવો, મધ્ય પર્વને ષષ્ઠી તિથિ, ઉપરના પર્વને એકાદશી કલ્પવી. અંગુઠા સિવાય, બાકીની આંગળીઓનાં પર્વોને બાકીની તિથિઓ કલ્પવી. અંગુઠાનાં પર્વોને પંચમી, शमी, पूर्णिमा तिथिमो ५वी. ॥ १3०-१३१ ।। ५९४ वामपाणिं कृष्णपक्षं, तिथीस्तद्वच्च कल्पयेत् ।
ततश्च निर्जने देशे, बद्धपद्मासनः सुधीः ॥१३२ ॥ प्रसन्नः सितसंव्यानः, कोशीकृत्य करद्वयम् ।
ततस्तदन्तः शून्यं तु, कृष्णं वर्णं विचिन्तयेत् ॥१३३ ॥ ટીકાર્થ તથા ડાબા હાથને અંધારીયા પક્ષની અને જમણા હાથની માફક આંગળીઓમાં તિથિઓની કલ્પના કરવી. ત્યારપછી બુદ્ધિશાળી નિર્જન સ્થળમાં જઈને પદ્માસને બેસે અને પ્રસન્નતાપૂર્વક સફેદ ખેસ પહેરી બે હાથને કમળના ડોડાકારે રાખી, તે હાથની અંદર કાળા વર્ણનું એક બિન્દુ ચિંતવવું. // ૧૩૨-૧૩૩ / तथा - ५९६ उद्घाटितकराम्भोजस्ततो यत्राङ्गलीतिथौ ।
वीक्ष्यते कालबिन्दुः, स काल इत्यत्र कीर्त्यते ॥१३४ ॥ ટીકાર્થઃ- ત્યારપછી હસ્તકમળ ખુલ્લું કરતા જે આંગળીમાં કલ્પેલી તિથિમાં કાળું બિન્દુ દેખાય, તે અહીં કાલनिनाविषयमा स-तिथि सम४वी. ॥ १३४॥ કાલ-જ્ઞાન વિષયક બીજા ઉપાયો કહે છે -
५९५