SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો પ્રકાશ, શ્લો.૨૫-૩૮ ४९४ ४९५ ४९६ पादाङ्गुष्ठादौ जङ्घायां, जानूरु-गुद-मेह धारितः क्रमशो वायुः, शीघ्रगत्यै बलाय च नाभौ ज्वरादिघाताय, जठरे कायशुद्धये ज्ञानाय हृदये कूर्म - नाड्यां रोग - जराच्छिदे कण्ठे क्षुत्तर्षनाशाय, जिह्वाग्रे रससंविदे गन्धज्ञानाय नासाग्रे रूपज्ञानाय चक्षुषोः भाले तद्रोगनाशाय, क्रोधस्योपशमाय च ब्रह्मरन्ध्रे च सिद्धानां साक्षाद् दर्शनहेतवे ४९७ अभ्यस्य धारणामेवं, सिद्धीनां कारणं परम् चेष्टितं पवमानस्य जानीयाद् गतसंशयः ૫ ૩૨ 1 ॥ ३३ 1 ૫ ૨૪ नाभेर्निष्कामतश्चारं हृन्मध्ये न यतो गतिम् तिष्ठतो द्वादशान्ते तु विद्यात् स्थानं नभस्वतः 11 11 1 ॥ રૂપ 11 ટીકાર્થ :- પગના અંગુઠામાં, જંઘામાં, ઘૂંટણમાં, સાથળમાં, ગુદામાં, લિંગમાં અનુક્રમે વાયુને ધારી રાખવાથી શીઘ્રગતિ અને બળ-પ્રાપ્તિ થાય છે. નાભિમાં વાયુ ધા૨ણ ક૨વાથી તાવ વગેરેનો ઘાત કરે છે, જઠરમાં ધારણ કરવાથી મળ સાફ થઈ શરીર શુદ્ધ રહે છે. હૃદયમાં ધારી રાખવાથી જ્ઞાન-વૃદ્ધિ થાય છે. કૂર્મનાડીમાં પવન ધારી રાખવાથી રોગ અને જરાનો નાશ થાય-વૃદ્ધાવસ્થામાં શરીર યુવાનિની માફક કામ આપે, કંઠમાં ધા૨ણ ક૨વાથી ભૂખ-તરસ લાગે નહિં, લાગી હોય તો શાંત થાય, જીભના ટેરવા ઉપર વાયુ ધારી રાખવાથી સર્વ પ્રકારના રસનું જ્ઞાન થાય. નાસિકાના અગ્રભાગ પર ધારણ કરવાથી ગંધનું જ્ઞાન થાય. ચક્ષુમાં ધારી રાખવાથી રૂપનું જ્ઞાન, કપાળમાં ધારી રાખવાથી કપાળના રોગનો નાશ તથા ક્રોધની શાંતિ થાય અને બ્રહ્મરંધ્રમાં વાયુને રોકવાથી સાક્ષાત્ સિદ્ધનાં દર્શન થાય. ॥ ૩૨-૩૩-૩૪-૩૫|| ધારણાનો ઉપસંહાર કરી પવનનું ચેષ્ટિત કહે છે - ४९८ 11 ૪૫૯ I તા ૩૬ 11 ટીકાર્ય :- સિદ્ધિઓના પરમ કારણરૂપ ધારણાનો આ પ્રમાણે અભ્યાસ કરીને સંશય-રહિત પવનનું સ્વરૂપ જાણવું. ॥ ૩૬ ॥ તે આ પ્રમાણે – ४९९ I ॥ ૨૭ 11 ટીકાર્થ :- નાભિથી પવનનું નીકળવું, તે ચાર, હૃદય મધ્યમાં જવું, તે ગતિ, દ્વાદશાન્ત એટલે બ્રહ્મધ. બ્રહ્મરંધ્રમાં રહેવું, તે પવનનું સ્થાન સમજવું. ॥ ૩૭ || તે ચાર વગેરેના જ્ઞાનનું ફળ કહે છે – ५०० તબ્બાર-ગમન-સ્થાન-જ્ઞાનાભ્યાસયોગતઃ 1 जानीयात् कालमायुश्च शुभाशुभफलोदयम् ૫ ૨૮ 11 ટીકાર્થ :- તે વાયુના ચાર, ગમન અને સ્થાનના જ્ઞાનના અભ્યાસ-યોગે શુભ કે અશુભ ફળના ઉદયવાળો કે કાળ અને આયુષ્ય જાણી શકાય છે. આ યથાસ્થાને આગળ જણાવીશું. ॥ ૩૮ II ત્યાર પછી કરવા યોગ્ય જણાવે છે -
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy