________________
४४
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જિનાલય નીચે બીજો ગભારો તેની નીચે ત્રીજો ગભારો મળી આવેલ.
ગર્ભગૃહની દીવાલ ઉપર વિ.સં. ૧૬૩૨ ફાગણ સુદ-૨ના રાણા રણમલજીના વખતમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ લખાણ સાથે મોગલ શૈલીના ચિત્રો પણ દોરેલ હતા.
શ્રી અજિતનાથ મહાપ્રસાદ નવનિર્માણ પ્રતિષ્ઠા પાવન નિશ્રા પ્રેરણા : શાસન પ્રભાવક પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા ખાત મુહૂર્ત : વિ. સં. ૨૦૪૧ દ્વિતીય શ્રાવણ સુદ ૬ શિલા સ્થાપન : વિ. સં. ૨૦૪૧ દ્વિતીય શ્રાવણ સુદ ૧૩
વિ.સં. ૨૦૫૦નો આસો સુદ ૧૩ના શુભદિને ભીલડીયાજી તીર્થે આ. ભ. યશોવિજયસૂરિ મ.સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત વધાવવામાં આવ્યું અને તેજ વખતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે પ્રતિષ્ઠા પ્રસંગના તમામ પૂજનો આદિ અનુષ્ઠાનો અને સાધાર્મિક ભક્તિ વગેરે બધું જ શ્રી સંઘના નામથી રાખવું.
વિ. સં. ૨૦૫૧ના મહા સુદ-૫ના બપોરે શ્રી અજિતનાથ ભગવાન આદિ જિનબિંબોની ભવ્ય રથયાત્રા નીકળેલી.
વિ. સં. ૨૦૧૧ના મહા સુદ-૬ ના દિવસે નવનિર્મિત શ્રી અજિતનાથ મહાપ્રસાદ માં શ્રી અજિતનાથ ભગવાન આદિ પરમાત્માનો ભવ્ય પ્રવેશ થયો.
વિ. સં. ૨૦૫૧ વૈશાખ સુદ-૭. તા. ૭-૫-૧૯૯૫ રવિવારે શ્રી અજિતનાથ પ્રભુ આદિ જિનબિંબો, ધ્વજદંડ, કળશ આદિની પ્રતિષ્ઠા થઈ.
નવનિર્મિત શ્રી અજિતનાથ મહાપ્રસાદ અંજનશલાકા પ્રતિષ્ઠા – પ્રશસ્તિ તપાગચ્છીય સંઘસ્થવિર આ.ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક યુગમહર્ષિ આ. ભ શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી વાવ જૈન શ્વેતામ્બર મૂ. પૂ. સંઘે નવનિર્મિત શ્રી અજિતનાથ મહાપ્રસાદમાં શ્રી અજિતનાથપ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા અને શ્રી સીમંધરસ્વામી ભગવંત આદિ વિશવિહરમાન શંખેશ્વર પાર્શ્વનાથની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ.
પાવન નિશ્રા
પૂ. આ. ભ. શ્રી વિજય અરવિંદસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્ર. મુ જયાનંદવિજયજી મહારાજા, પૂ. મુનિરાજશ્રી જિનચંદ્રવિજય મ.સા., પૂ. પં. શ્રી મુનિચંદ્રવિજય ગણી, પૂ. ગણી શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ. સા.
પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તિની પ્રવર્તની પૂ. સાધ્વીજી શ્રી મનકશ્રીજી મ., પૂ. સા. શ્રી શ્રીમતિશ્રીજી, મ., પૂ.સા. શ્રી સુવર્ણાશ્રીજી મ., પૂ.સા.શ્રી ધર્મરત્નાશ્રીજી મ., પૂ.સા. શ્રી નૂતનપ્રભાશ્રીજી મ., પૂ. આ. ભ. શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તિની તપસ્વીની પૂ.સાધ્વીશ્રી દમયંતીશ્રીજી મ. આદિની નિશ્રામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org