________________
૩૧૮
મને ક્ષમા આપવી યોગ્ય છે.' તથા અવજ્ઞાતાનામ્ આપનો દિવસો વ્યતિન્તિઃ'
-
બહુ સુખપૂર્વક મે દિવસ પૂર્ણ થયો. સળંગ અર્થ કહે છે ભગવંત ! અલ્પમાત્ર બાધાવાળા આપને સુખપૂર્વક દિવસ પૂર્ણ થયો. અહિં દિવસ ગ્રહણ કરવાથી રાત્રિ, પક્ષ, ચોમાસી, સંવત્સરી પણ પ્રસંગાનુરૂપ સમજી લેવું. એ પ્રમાણે બે હાથ જોડીને ગુરુનો પ્રત્યુત્તર સાંભળવાની ઈચ્છાવાલા શિષ્યને ગુરુ કહે છે કે ‘તદ્દ’ ત્તિ એટલે તેમ જ અર્થાત્ મારો દિવસ સુખપૂર્વક પસાર થયો છે. આ પ્રમાણે આચાર્યના શરીરના કુશળ-સમાચાર પૂછ્યાં. હવે તપ સબંધી કુશળતા પૂછે - ‘ખત્તા મે માં મૈં એ અનુદાત્ત સ્વરથી ઉચ્ચાર કરતી વખતે બે હથેલીઓની દશેય આંગળીઓથી ઓધાને સ્પર્શ કરવો, પછી હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતા મધ્યમાં ‘ત્તા’ નો સ્વરિત સ્વર વડે ઉચ્ચાર કરવો, અને પોતાની દૃષ્ટિ ગુરુમુખ સામે રાખી તે હથેલીઓમાંથી લલાટને સ્પર્શ કરતાં ‘ઉદાત્ત’ સ્વરથી ‘મે' અક્ષર બોલવો. અહિં ‘નત્તા' – યાત્રા = યાત્રા ભવતાં = આપ ભગવંતને તાત્પર્ય કે-હે ભગવંત ! આપની ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવવાળી સંયમ-યાત્રા તપ અને નિયમરૂપ યાત્રા વૃદ્ધિવાળી છે ? આ અવસરે ગુરુ પણ જવાબ આપે છે કે ‘તુવ્યં પિ વ' મને તો તપ-સંયમની યાત્રાઓ વૃદ્ધિ પામે છે. પણ તને તે યાત્રાઓ આગળ વૃદ્ધિ પામતી હશે.
=
–
–
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
*****
અલ્પમાત્ર પીડાવાળા આપને ‘વર્તુણુમેન’
=
-
1
હવે નિગ્રહ કરવા લાયક પદાર્થ સંબંધી કુશળતા પૂછવા માટે ફરી પણ શિષ્ય કહે છે – ‘નવન્ત્રિ' ચ મે !' એ પાઠમાં અનુદાત્ત સ્વરથી ‘જ્ઞ' કારનો ઉચ્ચાર કરતાં, પહેલાંની માફક બે હથેલીઓથી ઓઘાને સ્પર્શ કરે, પછી બંને હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતો વચ્ચે અટકીને સ્વરિત સ્વરે ‘વ’ કારનો ઉચ્ચાર કરે અને લલાટે ઉદાત સ્વરથી ‘f' બોલે, એ ત્રણ અક્ષરો બોલવા છતાં પ્રશ્ન અધુરો હોવાથી જવાબની રાહ જોયા વિના જ પુનઃ અનુદાત સ્વરથી ‘ŕ' બોલતાં બે હસ્ત વડે રજોહરણનો સ્પર્શ કરતો ત્યાંથી વળી લલાટ તરફ લઈ જતાં મધ્યમાં અટકાવીને સ્વરિત સ્વરે ‘મે' અક્ષર બોલે, તે પછીના ગુરુના જવાબની રાહ જોતો તે જ રીતે બેસી રહે, અહીં'નળિખ્ખું ચ' यापनीयं કાબુમાં રાખવા લાયક આપની ઈન્દ્રિયો અને મન ઉપશમ વગેરે પ્રકારોના સેવનથી અબાધિત છે ? તથા વળી ભે ભવતાં – આપનું, તાત્પર્ય કે આપના શરીર, ઈન્દ્રિયો તથા મન પીડા વગરના છે ને ? પ્રમાણે ભક્તિપૂર્વક પૂછતાં વિનય કર્યો ગણાય. અહીં ગુરુ જવાબ આપે છે કે– ‘વં’ = હા એમ જ છે, અર્થાત્, ઈન્દ્રિયાદિકથી હું અબાધિત છું
7 :
આ
તે પછી શિષ્ય ઓઘા ઉપર બે હાથ અને મસ્તક લગાડીને પોતાના અપરાધોને ખમાવવા માટે આ પ્રમાણે કહે– ‘ગ્રામેમિ જીમાસમળો ! તેવસિઝ વધમ
क्षमयामि क्षमाश्रमण ! दैवसिंक व्यतिक्रमं ક્ષમાક્ષમણ ! હું દિવસમાં થએલા અપરાધોને ખમાવું છું – અર્થાત્ હે ક્ષમાદિગુણયુક્ત શ્રમણ ! આજે આખા દિવસમાં અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનમાં થએલ વિરાધનારૂપ મારા અપરાધોને ખમાવું છું આપની પાસે તેની ક્ષમા માગું છું. અહીં ગુરૂ જવાબમાં કહે છે કે ‘અપિ ગ્રામમિ' અત્તિ ક્ષમામિ = હું પણ તમને ખમાવું છું. અર્થાત્ પ્રમાદથી આખા દિવસમાં તમારા પ્રત્યે હિતશિક્ષા આદિમાં પણ અવિધિ આદિ કરવારૂપ જે કોઈ અપરાધ થયો હોય, તેને હું ખમાવું છું.
=
=
હે
એ પ્રમાણે પ્રણામ કરવાપૂર્વક ખમાવીને પગ પાછળની ભૂમિ પ્રમાર્જન ક૨વાપૂર્વક અવગ્રહમાંથી બહાર નીકળતાં ‘સાવસ્તિઞાર્’ બોલે, તથા પછી ‘પઽિમામિ’ થી આરંભી નો મે ગવારો જ્મો