________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૨૭૭ संघाइया संघट्टिया परियाविया किलामिया उद्दविया ठाणाओ ठाणं संकामिया जीविआओ વવવિયા' તેમાં “અભિહતા' એટલે સામે આવતાને પગથી ઠોકર લાગી કે, પગથી ઉ ચ કી ન ફેક્યાં હોય “વર્તિતા': એટલે એકઠા કર્યા કે ઉપર ધૂળ નાંખી ઢાંકી દીધા, “શ્લેષિતા, એટલે જમીન સાથે ભીસ્યા, કે પીયા કે જમીન આદિમાં ભેળવી દીધા, “સંઘાતિતા એકબીજાના શરીરો માંહમાંહે સંકડાઈ રહે તેમ સંકડાવ્યા, “સંઘફિતાઃ લગાર સ્પર્શ કર્યા. “પરિતાપિતાઃ એટલે ચારે બાજુથી ખૂબ પીડા પમાડ્યા. કલામિતા ' એટલે મરણ સરખી અવસ્થાવાળા કર્યા. “અવદ્રાવિતા' એટલે અત્યંત ત્રાસ પમાડ્યા “સ્વસ્થાનાત પરસ્થાન સંક્રામિતા' એટલે પોતાના સ્થાનથી વિખૂટા કર્યા અને બીજા સ્થાને મૂક્યા. “જીવિતા, વ્યપરોપિતાઃ” અર્થાત મારી નાખ્યા, આ દશ પ્રકારે જીવોને દુઃખી કર્યા હોય અને તેના પાપથી જીવ લેપાયો હોય, તેની શુદ્ધિ માટે કહે “તસ્સ મિચ્છામિ દુક્કડું' તે મારું પાપ મિથ્યા-ખોટું-નિષ્ફલ થાઓ- નાશ પામો. આ મિચ્છામિ દુક્કડ' પદની નિરુક્ત વ્યાખ્યા આવશ્યક-નિર્યુક્તિના કર્તા પૂર્વાચાર્ય આ પ્રમાણે જણાવે છે – નિરુક્ત અર્થ એટલે દરેક શબ્દ છૂટા પાડી તેના અર્થ કહેવાય તે
मित्ति मिऊमद्दवत्ते छत्ति य दोसाण छायणे होइ । ત્તિ મારા, હિમો, ટુત્તિ દુાંછામિ ગણાઇ છે ? | कत्ति कडं में पावं, डत्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कड-पयक्खरत्थो समासेणं
(આ. નિ. ૬૮૬-૬૮૭) “જિ-છા-fપ-ટુ-વ-૪ એ છ અક્ષરોમાં પ્રથમ ‘મિ' એટલે માર્દવપણું અર્થાત્ કાયાથી નમ્ર અને ભાવથી પણ નમ્ર બનીને, બીજો “ચ્છા' એટલે જે દોષો લાગ્યા હોય તેનું છાદન કરવા માટે – હવે ફરી નહી કરવાની ઈચ્છાએ, ત્રીજો “મિ' એટલે મર્યાદામાં ચારિત્રના આચારોમાં સ્થિર બની, અને ચોથો ‘દુ એટલે દુર્ગછા કરવી-પાપવાળા પોતાના આત્માની નિંદા કરવી, પાંચમો ‘ક' એટલે મેં કરેલા પાપની કબુલાત સાથે અને છઠ્ઠો ‘ડે’ એટલે ડયન ઉપશમન કરું છું. આ પ્રમાણે “મિચ્છા મિ દુક' પદનો અર્થ જણાવ્યો.
આ પ્રમાણે આલોચના એ પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત પ્રતિપાદન કરીને હવે કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત કહેવાની અભિલાષાવાળા આ સૂત્રને કહે છે – ‘ત કરીનેvi, પાછિત્તરપ, વિનોદિરનેvi, विसल्लीकरणेणं, पावाणं, कम्माणं, निग्घायणट्ठाए ठामि काउस्सग्गं ।
જેનું ઈરિયાવહિ સૂત્રથી આલોચન પ્રતિક્રમણ કર્યું. તેની ફરી શુદ્ધિ કરવાના કારણભૂત, જે કાઉસ્સગ્ન તેમાં સ્થિર થાઉં છું. “ઉત્તરીવાર' ઇરિયાવહિથી પાપશુદ્ધિ કર્યા પછી વિશેષશુદ્ધિ માટે, અર્થાત તાત્પર્ય એ છે કે – વિરાધના માટે પહેલાં આલોચના-પ્રતિક્રમણ કર્યા તેના જ માટે ફરી કાઉસ્સગ્નરૂપ પછીનું કાર્ય તે ઉત્તરકરણ કહેવાય. તે કાઉસ્સગ્ગથી કર્મનો વિનાશ થાય છે. ઉત્તરકરણ પ્રાયશ્ચિતકરણ દ્વારા થાય છે. માટે ‘પાછિત્તશ્નર કહે છે. તેનો ભાવાર્થ એ સમજવો કે પ્રાયઃચિત્તને કે જીવને શુદ્ધ કરે છે અથવા પાપને છેદે, તે પ્રાયશ્ચિત તે કરવાથી વિશેષ શુદ્ધિ થાય છે. વળી તે કાઉસ્સગ્ન-પ્રાયશ્ચિત પણ વિશુદ્ધિ વડે થતું હોવાથી જણાવે છે કે ‘વિહિર' એટલે અતિચારો દૂર કરવા વડે થયેલી આત્માની નિર્મળતા વડે, તે નિર્મલતા પણ શલ્યના અભાવમાં થાય છે. માટે 'વિસર્જાક્ષર' એટલે માયા,