________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૫૬
૭૧
છે. સર્વથા ઈન્દ્રિયોના રોધરૂપ ધર્મ યતિઓનો જ હોઈ શકે, અહિં તો શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થધર્મસ્વરૂપનો અધિકાર ચાલે છે, તેથી આ પ્રમાણે કહ્યું છે. II ૪૭-૫૬ |
આવા પ્રકારનો પાંત્રીશ ગુણવાળો મનુષ્ય ગૃહસ્થ-ધર્મ યોગ્ય અધિકારી ગણાય. ૫૬
આ પ્રમાણે ૫૨માર્હત્ શ્રીકુમારપાળ મહારાજાને આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ રચેલ. જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયેલ છે. તેવા અપરનામવાળા પોતે રચેલ વિવરણવાળા સ્વોપજ્ઞ શ્રીયોગશાસ્ત્રનો પ્રથમ પ્રકાશ સમાપ્ત થયો.
આગમોદ્વારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરીશ્વરે ઉપર્યુક્ત સંસ્કૃત માટે સટીક યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશનો ગુજરાતી અનુવાદ મુંબઈમાં પાયધુની ગોડીજી જૈન ઉપાશ્રયમાં શરૂ કર્યો. સં. ૨૦૨૨, મહા શુદિ ૮ રવિવારે પૂર્ણ કર્યો. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org