SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૬૨૪ अध्ययन-२६ : दो १८-२५ २०. तम्मेव य नक्खत्ते गयणचउब्भागसावसेसंमि। वेरत्तियं पि कालं पडिलेहित्ता मुणी कुज्जा ॥ तस्मिन्नेव च नक्षत्रे गगनचतुर्भागसावशेषे। वैरात्रिकमपि कालं प्रतिलिख्य मुनिः कुर्यात् ।। ૨૦.તે જ નક્ષત્ર જ્યારે આકાશના ચતુર્થ ભાગમાં શેષ રહે ત્યારે વૈરાત્રિક કાળ (રાત્રિનો ચોથો પ્રહર) આવ્યો જાણી ફરી સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય.૧૩ २१. पुव्विलंमि चउब्भाए पूर्वस्मिन् चतुर्भागे पडिलेहित्ताण भंडयं। प्रतिलिख्य भाण्डकम्। गुरुं वंदित्तु सज्झायं गुरुं वन्दित्वा स्वाध्यायं कुज्जा दुक्खविमोक्खणं॥ कुर्याद् दुःखविमोक्षणम् ।। ૨૧.દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં ભાંડ ઉપકરણોનું પ્રતિલેખન કરી, ગુરુને વંદન કરી, દુઃખથી મુક્ત કરનાર સ્વાધ્યાય કરે. २२. पोरिसीए चउब्भाए वंदित्ताण तओ गुरुं। अपडिक्कमित्ता कालस्स भायणं पडिलेहए॥ पौरुष्याश्चतुर्भागे वन्दित्वा ततो गुरुम् । अप्रतिक्रम्य कालस्य भाजनं प्रतिलिखेत् ।। ૨૨.પોણી પૌરુષી વીતી જતાં ગુરુને વંદન કરી, કાળનું પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ કર્યા વિના જ પાત્રોની प्रतिवेपना ४३.१४ २३. मुहपोत्तियं पडिलेहित्ता पडिलेहिज्ज गोच्छगं । गोच्छगलइयंगुलिओ वत्थाई पडिलेहए॥ मुखपोतिको प्रतिलिख्य प्रतिलिखेत् गोच्छकम्। गोच्छकलतिकांगुलिक: वस्त्राणि प्रतिलिखेत् ।। ૨૩.મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી ગોશ્કગની પ્રતિલેખના કરે. ગોચ્છગને આંગળીઓ વડે પકડી પાત્રને ઢાંકવાના વસ્ત્રોની પ્રતિલેખના કરે.૧૫ २४.उड़े थिरं अतुरियं पुव्वं ता वत्थमेव पडिलेहे। तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जेज्जा ॥ उर्ध्वं स्थिरमत्वरितं पूर्वं तावद् वस्त्रमेव प्रतिलिखेत् । ततो द्वितीयं प्रस्फोटयेत् तृतीयं च पुनः प्रमृज्यात् ।। ૨૪. સૌથી પ્રથમ ઊક આસન પર બેસી, વસ્ત્રને ઊંચું રાખે, સ્થિર રાખે અને ઉતાવળ કર્યા વિના તેની પ્રતિલેખના કરે–આંખો વડે જુએ. બીજામાં વસ્ત્રને ઝાટકે અને ત્રીજામાં વસ્ત્રની પ્રાર્થના કરે. २५. अणच्चावियं अवलियं अणाणुबंधिं अमोसलिं चेव। छप्युरिमा नव खोडा पाणोपाणविसोहणं ॥ अनर्तितमवलितं अननुबन्ध्यऽमौशली चैव। षट्पूर्वा नव-खोडा पाणिप्राणविशोधनम् ।। ૨૫.પ્રતિલેખના કરતી વેળાએ (૧) વસ્ત્ર કે શરીરને નચાવે नलि, (२) वाणे नलि, (3) वस्त्रना दृष्टिथा ससक्षित विभागोन ४३,१० (४) वस्खनोनीत वगेरे साथे स्पर्श ન થવા દે, (૫) વસ્ત્રના છ પૂર્વ અને નવ ખોટક કરે અને (૬) જે કોઈ જીવ હોય તેનું હાથ પર નવ વખત विशोधन (प्रभाईन) ३. २६.आरभडा सम्मदा आरभय सम्मर्दा वज्जेयव्वा य मोसली तइया। वर्जयितव्या च मौशली तृतीया। पप्फोडणा चउत्थी। प्रस्फोटना चतुर्थी विक्खित्ता वेड्या छट्ठा ॥ विक्षिप्ता वेदिका षष्ठी ।। २६.मुनि प्रतिवेपनाना होषोनो त्या ४३-(१) આરભટા-વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું અથવા એક વસ્ત્રનું પૂરું પ્રતિલેખન કર્યા વિના ઉતાવળે બીજા વસ્ત્રનું ગ્રહણ કરવું. (૨) સમ્પર્ધા–પ્રતિલેખન કરતી વખતે વસ્ત્રને એવી રીતે પકડવું કે જેથી તેની વચમાં સળ પડી જાય અથવા પ્રતિલેખનીય ઉપધિ ઉપર બેસીને પ્રતિલેખન કરવું. (3) भोसली-प्रतिमन २ती वमते वखने ७५२, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy