SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરષ્નયણાણિ ૯૪૨ અધ્યયન-૩૬: ટિપ્પણ ૨૬-૨૭ વિશેષ વિવરણ માટે જુઓ ત્રસમા અધ્યયનના શ્લોક ૧૨-૧૩નું ટિપ્પણ. ર૬. (શ્લોક ૨૫-૨૫૫). પ્રસ્તુત ચાર શ્લોકોમાં તપસ્યાના પ્રકારોનો નામોલ્લેખ છે – ૧. વિચિત્ર તપ–ઉપવાસ, છટ્ઠ, અટ્ટમ વગેરે તપ. ૨. વિકૃષ્ટ તપ–અક્રમ, ચાર ઉપવાસ વગેરે તપ. ૩. કોટિ સહિત તપ-કોટિનો અર્થ છે-કોણ. પહેલા દિવસે આયંબિલનું પ્રત્યાખ્યાન કરી. તેનું અહોરાત્ર પાલન કરી, બીજા દિવસે ફરી આચાલ કરવાથી–બીજા દિવસના આચામ્સનો આરંભ-કોણ તથા પ્રથમ દિવસના આચામ્બનો પર્યત-કોણ – બન્ને કોણોના મળવાથી આને કોટિ સહિત તપ કહેવામાં આવે છે. વિશેષ વિવરણ માટે જુઓ – ૩૦/૧૨,૧૩નું ટિપ્પણ. ૨૭. (શ્લોક ૨૫૬) આ શ્લોકમાં પાંચ સંક્લિષ્ટ ભાવનાઓનો ઉલ્લેખ છે. તેમનાં લક્ષણો અને પ્રકાર ૨૬૩ થી ૨૬૭ સુધીનાં શ્લોકોમાં બતાવવામાં આવ્યા છે. ઉત્તરવર્તી સાહિત્યમાં પણ તેનું નિરૂપણ થતું રહ્યું છે. અહીં આપણે ઉત્તરાધ્યયનની સાથે સાથે મૂલારાધના અને પ્રવચનસારોદ્ધારમાં ચર્ચિત આ ભાવનાઓનું અધ્યયન કરીશું. તે ઉત્તરાધ્યયનથી પૂર્ણપણે પ્રભાવિત છે. ઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર ભાવના નામ (૧) કાન્દર્યાં. (૧) કાર્પ, (૧) કાન્દર્પ (૨) આભિયોગી (૨) કલ્વિષિકી, (ર) કલ્વિષિકી, (૩) કિલ્વિપિકી, (૩) આભિયોગી, (૩) આભિયોગી, (૪) આસુરી અને (૪) આસુરી અને (૪) આસુરી અને (૫) સમ્મોહા (૫) સમ્મોહા." (૫) સમ્મોહા. ૧. કાન્ટ ભાવનાના પ્રકાર ઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (૧) કન્દર્પ, (૧) કન્દર્પ, (૧) કન્દર્પ, (૨) કૌસ્તુઓ, (૨) કૌસ્કુ, (૨) કૌસ્કુચ્ય, (૩) તથા-પ્રકારના શીલ, સ્વભાવ, (૩) ચેલ-શીલતા, (૩) દુઃશીલતા, હાસ્ય અને વિકથાઓથી બીજાઓને (૪) હાસ્ય-કથા અને (૪) હાસ્ય-કરણ અને વિમિત કરવા. (૫) બીજાઓને વિસ્મિત કરવા. (૫) બીજાઓને વિસ્મિત કરવા.૪ ૩. ૧. મૂનારાધના, રૂા ૨૭૨ઃ कंदप्पदेवखिब्भिस, अभिओगा आसुरी य सम्मोहा । एदा हु संकिलिट्ठा, पंचविहा भावणा भणिदा ॥ प्रवचनसारोद्धार, गाथा ६४१: कंदप्पदेव किदिवस, अभिओगा आसुरी य सम्मोहा। एसा हु अप्पसत्था, पंचविहा भावणा तत्थ ॥ મૂત્રાપાઘરા, ૨૮૦ : कंदप्यकुक्कुआइय, चलसीला णिच्चहासणकहो य। विभावितो य परं, कदप्पं भावणं कुणइ ।। प्रवचनसारोद्धार, गाथा ६४२ : कंदप्पे कुक्कुइए, दोसीलत्ते य हासकरणे य । परिविम्हियजणणो, ऽवि य कन्दप्पोऽणेगहा तह य ।। ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy