SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ (૧૦) અહિચ્છત્રક- ફીકા રંગનો. (૧૧) કૂર્મ – ખરબચડો – જેની ઉપર નાની નાની ટપકી ઊઠી હોય. (૧૨) પ્રતિકૂર્ય – ડાઘી — જેના પર ધાબા પડ્યા હોય. (૧૩) સુગંધિકૂર્ત – મગ જેવા રંગનો. (૧૪) ક્ષી૨૫ક – દૂધ જેવા રંગનો. - (૧૫) શુક્તિસૂર્ણક – ચિત્રિત – ઘણા રંગોના મિશ્રણવાળો. (૧૬) શિલાપ્રવાલક – પ્રવાલક - અર્થાત્ મૂંગા જેવા રંગનો. (૧૭) પુલક – જે વચમાં કાળો હોય. (૧૮) શુક્રપુલક – જે વચમાં સફેદ હોય. = સૌનાધિક્ (સં. સૌન્ધિન) – માણિક્ય. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં માણિક્યની પાંચ જાત બતાવવામાં આવી છે. તેમાં આ પ્રથમ જાતિનો છે. સૌગન્ધિક નામે કમળની જેવા થોડા નીલા રંગની છાયાવાળા લાલરંગનો હોવાથી તેને ‘સૌગન્ધિક’ કહેવામાં આવે છે.૧ ર. ૯૩૭ ૧. कौटलीय अर्थशास्त्र, २।११।२९ : सौगन्धिकः पद्मरागोऽनवद्यरागाः पारिजातपुष्पको बालसूर्यकः । એજન, ર। શ્। ૨૧ : વૈસૂર્ય ઉત્પન્નવળ: શિરીષપુષ્પ उदकवर्णो वंशरागः शुकपत्रवर्णः पुण्यरागो गोमूत्रको गोमेदकः । सिरि रयणपरिक्खा, पयरण ५१ : ૩. વેનિ—વૈસૂર્ય. આ આઠ પ્રકારનો હોય છે— (૧) ઉત્પલવર્ણ – લાલ કમળ જેવા રંગવાળો, (૨) શિરીષપુષ્પક – શિરીષના ફૂલ જેવા રંગવાળો, (૩) ઉદકવર્ણ – પાણી જેવા સ્વચ્છ રંગવાળો, ' (૪) વંશરાગ – વાંસના પાંદડા જેવા રંગવાળો, (૫) શુકપત્રવર્ણ – પોપટની પાંખ જેવા લીલા રંગવાળો, (૬) પુષ્યરાગ – હળદર જેવા પીળા રંગવાળો, (૭) ગોમૂત્રક – ગૌમૂત્ર જેવા રંગવાળો, (૮) ગોમેદક – ગોરોચન જેવા રંગવાળો, રયણપરિક્ખામાં પણ આની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. પાણિનિ ભાષ્ય અનુસાર આ બાલવાય પર્વતમાં પેદા થતો. વિદૂરનગરમાં મણિયારો તેને ઘડતા, તેથી તે ‘વૈદૂર્ય’ નામે પ્રસિદ્ધ થયો.૪ નત ંતે—જલકાન્ત. આનો અર્થ ‘ઉદક વર્ણ’ છે.૫ કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર આ વૈડૂર્યનો એક પ્રકાર છે. સૂરજતે-સૂર્યકાન્ત. સૂર્ય-કિરણોનો સ્પર્શ થતાં આગ ઓકવા માંડતો મણિ. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં આને સ્ફટિકનો એક ભેદ માનવામાં આવ્યો છે. Jain Education International અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫ ૪. ૫. ૬. ૩. रयणायरस मज्झे, कुवियगयनामजण चउतत्थ । चइमुरनगे जायइ, वड्डुज्जं वंसपत्तासं ॥ पाणिनि भाष्य, ४ । ३ । ८४ । मूलाचार, ५।११। कौटलीय अर्थशास्त्र, २ । ११ । २९ । कौटलीय अर्थशास्त्र, २। ११ । २९ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy