________________
જીવાજીવવિભક્તિ
२३९. सागरा अट्ठवीसं तु उक्कोण ठिई भवे । छम्म जहनेणं
सागरा सत्तवीसई ॥
२४०. सागरा अउणतीसं तु
उक्कोसेण ठिई भवे । सत्तमम्मि जहन्नेणं
सागरा अट्ठवीसई ॥
२४१. तीसं तु सागराई
उक्कोसेण ठिई भवे । अम्म जत्रेणं
सागरा अउणतीस ॥
२४२. सागरा इक्वीसं तु
उक्कोसेण ठिई भवे । नवमम्मि जहन्त्रेणं तीस सागरोवमा ||
२४३. तेत्तीस सागराउ
कोण ठिई भवे । चपि विजयाई जन्तीसई ॥
२४४. अजहन्नमणुक्कोसा
तेत्तीस सागरोवमा । महाविमाणस ठिई एसा वियाहिया ।।
२४५. जा चेव उ आउठिई
देवाणं तु वियाहिया । सा तेसिं कायठि कोसिया भवे ॥
२४६. अनंतकालमुक्को
हुन्न । विजढंमिसए का देवा हुज्ज अंतरं ॥
Jain Education International
सागरा अष्टाविंशतिस्तु उत्कर्षेण स्थितिर्भवेत् । षष्ठे जघन्येन
सागराः सप्तविंशतिः ॥
सागरा एकोनत्रिंशत् तु उत्कर्षेण स्थितिर्भवेत् ।
सप्तमे जघन्येन
सागराः अष्टाविंशतिः ॥
त्रिंशत् तु सागराः उत्कर्षेण स्थितिर्भवेत् ।
अष्टमे जघन्येन
सागराः एकोनत्रिंशत् ॥
सागरा एकत्रिंशत् तु उत्कर्षेण स्थितिर्भवेत् । नवमे जघन्येन त्रिंशत् सागरोपमाणि ।।
त्रयस्त्रिंशत् सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । चतुर्ष्वपि विजयादिषु जघन्येनैकत्रिंशत् ॥
૯૨૩
अजघन्यानुत्कर्षा
त्रयस्त्रिंशत् सागरोपमाणि ।
महाविमा नसर्वार्थे
स्थितिरेषा व्याख्याता ||
या चैव तु आयुःस्थिति: देवानां तु व्याख्याता । सा तेषां कायस्थितिः जघन्योत्कर्षिता भवेत् ॥
अनन्तकालमुत्कर्षं
अन्तर्मुहूर्त्तं जघन्यकम् । वित्यक्ते स्वके का
देवानां भवेदन्तरम् ॥
अध्ययन - उ : सोड २३८-२४६
૨૩૯.છઠ્ઠા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે સત્યાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે અઠ્યાવીસ સાગરોપમની
छे.
૨૪૦.સાતમા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જધન્યપણે અઠ્યાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ઓગણત્રીસ સાગરોપમની છે.
૨૪૧.આઠમા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે ઓગણત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ત્રીસ સાગરોપમની છે.
૨૪૨.નવમા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે ત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે એકત્રીસ સાગરોપમની છે.
૨૪૩.વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની છે.
૨૪૪.મહાવિમાનવાસી સર્વાર્થસિદ્ધ દેવોની જધન્ય અને ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.
૨૪૫.બધા જ દેવોની જેટલી આયુ-સ્થિતિ છે તેટલી જ તેમની જધન્ય અને ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ છે.
૨૪૬.તેમનું અંતર – પોતપોતાની કાય છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થવાનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org