________________
જીવાજીવવિભક્તિ
૯૨૧
अध्ययन-38: Rोड २२३-२३०
२२३. सागरा साहिया दुन्नि
उक्कोसेण वियाहिया। ईसाणम्मि जहन्नेणं साहियं पलिओवमं ॥
सागरौ साधिको द्वौ उत्कर्षेण व्याख्याता। ईशाने जघन्येन साधिकं पल्योपमम् ।।
૨૨૩ ઈશાનદેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે કંઈક અધિક
એક પલ્યોપમ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે કંઈક અધિક બે સાગરોપમની છે.
૨૨૪.સનત્કુમાર દેવોની આયુ-સ્થિતિ જધન્યપણે બે
સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સાત સાગરોપમની છે.
२२४. सागराणि य सत्तेव
उक्कोसेण ठिई भवे। सणंकुमारे जहन्नेणं दुन्नि ऊ सागरोवमा ॥
सागराश्च सप्तैव उत्कर्षेण स्थितिर्भवेत् । सनत्कुमारे जघन्येन द्वे तु सागरोपमे ।।
२२५. साहिया सागरा सत्त
उक्कोसेण ठिई भवे। माहिदम्मि जहन्नेणं साहिया दुन्नि सागरा ॥
साधिका: सागराः सप्त उत्कर्षेण स्थितिर्भवेत् । माहेन्द्र जघन्येन साधिकौ द्वौ सागरौ ॥
૨૨૫.માહેન્દ્રકુમાર દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે કંઈક
અધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે કંઇક અધિક સાત સાગરોપમની છે.
૨૨૬ બ્રહ્મલોક દેવોની આહુસ્થિતિ જધન્યપણે સાત
સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની છે.
२२६. दस चेव सागराइं
उक्कोसेण ठिई भवे। बंभलोए जहन्नेणं सत्त ऊ सागरोवमा ।
दश चैव सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । ब्रह्मलोके जघन्येन सप्त तु सागरोपमाणि ॥
૨૨૭.લાન્તક દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે દસ
સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ચૌદ સાગરોપમની છે.
२२७. चउद्दस सागराई
उक्कोसेण ठिई भवे। लंतगम्मि जहन्नेणं दस ऊसागरोवमा ॥
चतुर्दश सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। लान्तके जघन्येन दश तु सागरोपमाणि ॥
૨૨૮ મહાશુક્ર દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે ચૌદ
સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સત્તર સાગરોપમની છે.
२२८. सत्तरस सागराई
उक्कोसेण ठिई भवे। महासुक्के जहन्नेणं चउद्दस सागरोवमा ॥
सप्तदश सागरा: उत्कर्षेण स्थितिर्भवेत्। महाशुक्रे जघन्येन चतुर्दश सागरोपमाणि ॥
૨૨૯ સહસ્રાર દેવોની આયુ-સ્થિતિ જધન્યપણે સત્તર
સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે અઢાર સાગરોપમની છે.
२२९. अट्ठारस सागराई
उक्कोसेण ठिई भवे । सहस्सारे जहन्नेणं सत्तरस सागरोवमा ॥
अष्टादश सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। सहस्रारे जघन्येन सप्तदश सागरोपमाणि ||
૨૩૦.આનત દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે અઢાર
સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ઓગણત્સ સાગરોપમની
२३०. सागरा अउणवीसंतु
उक्कोसेण ठिई भवे। आणयम्मि जहन्नेणं अट्ठारस सागरोवमा ॥
सागरा एकोनविंशतिस्तु उत्कर्षेण स्थितिर्भवेत् । आनते जघन्येन अष्टादश सागरोपमाणि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org