________________
જીવાજીવવિભક્તિ
९०३
अध्ययन-38:43 ७८-८६
૭૯ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને
સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાન્ત છે.
७९. संतई पप्पणाईया
अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥
संतति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥
૮૦.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્વ અને
ઉત્કૃષ્ટપણે બાવીસ હજાર વર્ષની છે.
८०. बावीससहस्साई
वासाणुक्कोसिया भवे। आउठिई पुढवीणं अंतोमुहत्तं जहनिया ॥
द्वाविंशतिसहस्राणि वर्षाणामुत्कर्षिता भवेत् । आयुःस्थिति: पृथिवीनां अन्तर्मुहूर्तं जघन्यका ॥
८१. असंखकालमुक्कोसं
अंतोमुहुत्तं जहन्नयं। कायठिई पुढवीणं तं कायं तु अमुचओ॥
असंख्यकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। कायस्थितिः पृथिवीनां तं कायं त्वमुंचताम्॥
૮૧ તેમની કાય-સ્થિતિ-નિરંતર એ જ કાયમાં જન્મ લેતા
રહેવાની કાળ-મર્યાદા – જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતકાળની છે.
८२. अणंतकालमुक्कोसं
अंतोमुहत्तं जहन्नयं । विजढंमि सए काए पुढवीजीवाण अंतरं ॥
अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये पृथिवीजीवानामन्तरम् ॥
૮૨ તેમનું અંતર – પૃથ્વીકાય છોડીને ફરી એ જ કાયમાં
ઉત્પન્ન થવાનો કાળ – જઘન્યપણે અંતર્મુહૂર્ત અને Geो सनंतनो छ.१६
૮૩,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દૃષ્ટિએ તેમના
હજારો ભેદ થાય છે.
८३. एएसिं वण्णओ चेव
गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥
एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः॥
८४.१४ायि १५२ना छ - सूक्ष्म अने ५६२.
આ બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે-બે ભેદ પડે
८४. दुविहा आउजीवा उ
सुहुमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो॥
द्विविधा अब्जीवास्तु सूक्ष्मा बादरास्तथा। पर्याप्ता अपर्याप्ताः एवमेते द्विधा पुनः॥
८५. बायरा जे उपज्जत्ता
पंचहा ते पकित्तिया। सुद्धोदए य उस्से हरतणू महिया हिमे॥
बादरा ये तु पर्याप्ताः पंचधा ते प्रकीर्तिताः। शुद्धोदकं चावश्यायः हरतनुर्महिका हिमम् ॥
૮૫ બાદર પર્યાપ્ત અષ્કાયિક જીવોના પાંચ ભેદ પડે છે –
(१) शुद्धो६४, (२) 30.50, (3) ४२तनु, (४) थुम्मस भने (५) हिम.१०
८६. एगविहमणाणत्ता
सुहमा तत्थ वियाहिया। सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा ॥
एकविधा अनानात्वाः सूक्ष्मास्तत्र व्याख्याताः। सूक्ष्माः सर्वलोके लोकदेशे च बादराः ॥
૮૬ સૂક્ષ્મ અપ્રકાયિક જીવ એક જ પ્રકારના હોય છે,
તેમનામાં વિવિધતા હોતી નથી. તેઓ સમગ્ર લોકમાં તથા બાદર અપ્રકાયિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org