SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ ८०१ अध्ययन-36 : 415 ६३-७० ६३. तत्थ सिद्धा महाभागा लोयग्गम्मि पइट्ठिया। भवप्पवंच उम्मुक्का सिद्धि वरगइं गया॥ तत्र सिद्धा महाभागाः लोकाग्रे प्रतिष्ठिताः। भवप्रपञ्चोन्मुक्ताः सिद्धि वरगतिं गताः ॥ ૬૩.ભવ-પ્રપંચથી ઉન્મુક્ત અને સર્વશ્રેષ્ઠ ગતિ(સિદ્ધિ)ને પ્રાપ્ત કરનારા અનંત શક્તિશાળી સિદ્ધો ત્યાં લોકના અગ્રભાગે સ્થિત હોય છે. ६४. उस्सेहो जस्स जो होइ भवम्मि चरिमम्मि उ। तिभागहीणा तत्तोय सिद्धाणोगाहणा भवे॥ उत्सेधो यस्य यो भवति भवे चरमे तु। त्रिभागहीना ततश्च सिद्धानामवगाहना भवेत् ॥ ૬૪.અંતિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે, તેનાથી ત્રિભાગહીન (એક તૃતીયાંશ ઓછી) અવગાહના સિદ્ધ થનારાઓની હોય છે. ૬૫.એક એકની અપેક્ષાએ સિદ્ધો સાદિ-અનંત અને पृथुता(इत्व) नी अपेक्षा अनागिनत छ. ६५. एगत्तेण साईया अपज्जवसिया वि य। पुहुत्तेण अणाईया अपज्जवसिया वि य॥ एकत्वेन सादिकाः अपर्यवसिता अपि च। पृथुत्वेनानादिकाः अपर्यवसिता अपि च ॥ ६६. अरूविणो जीवघणा नाणदंसणसण्णिया। अउलं सुहं संपत्ता उवमा जस्स नत्थि उ॥ अरूपिणो जीवधनाः ज्ञानदर्शनसंज्ञिताः। अतुलं सुखं सम्प्राप्ता उपमा यस्य नास्ति तु ॥ ૬૬ .તે સિદ્ધ જીવો અરૂપી, સઘન (એ ક બીજા માં પરોવાયેલા) અને જ્ઞાન-દર્શનમાં સતત ઉપયુક્ત હોય છે. તેમને એવું સુખ પ્રાપ્ત થાય છે, જેના માટે જગતમાં કોઈ ઉપમા નથી. ६७. लोएगदेसे ते सव्वे नाणदंसणसण्णिया। संसारपारनिच्छिन्ना सिद्धि वरगइं गया । लोकैकदेशे ते सर्वे ज्ञानदर्शनसंज्ञिताः। संसारपारनिस्तीर्णाः सिद्धि वरगतिं गताः ।। ૬૭.જ્ઞાન અને દર્શનમાં સતત ઉપયુક્ત, સંસાર-સમુદ્રને તરી ગયેલા અને સર્વશ્રેષ્ઠ ગતિ (સિદ્ધિ) પામનારા બધા સિદ્ધો લોકના એક ભાગમાં અવસ્થિત છે. ६८. संसारत्था उजे जीवा दुविहा ते वियाहिया। तसा य थावरा चेव थावरा तिविहा तहिं॥ ૬૮ સંસારી જીવો બે પ્રકારના છે – ત્રસ અને સ્થાવર. સ્થાવર ત્રણ પ્રકારના છે – संसारस्थास्तु ये जीवा: द्विविधास्ते व्याख्याताः। त्रसाश्च स्थावराश्चैव स्थावरात्रिविधास्तत्र ॥ ૬૯, પૃથ્વી, જળ અને વનસ્પતિ. એ સ્થાવરના મૂળ ભેદ છે. તેમના ઉત્તર ભેદો મારી પાસેથી સાંભળો. ६९. पुढवी आउजीवा य तहेव य वणस्सई। इच्चेए थावरा तिविहा तेसिं भेए सुणेह मे ॥ पृथिवी अब्जीवाश्च तथैव च वनस्पतिः। इत्येते स्थावरास्त्रिविधाः तेषां भेदान् श्रृणुत मे॥ ७०. दुविहा पुढवीजीवा उ सुहुमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो॥ द्विविधा पृथिवीजीवास्तु सूक्ष्मा बादरास्तथा। पर्याप्ता अपर्याप्ताः एवमेते द्विधा पुनः॥ ૭૦.પૃથ્વીકાયના જીવો બે પ્રકારના હોય છે – સૂક્ષ્મ અને બાદર. આ બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે બે ભેદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy