________________
ઉત્તરઝયણાણિ
८८६
अध्ययन-36 : Rो २ 3-30
२३. वण्णओ जे भवे नीले
भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥
वर्णतो यो भवेन् नीलः भाज्यः स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ।।
૨૩.જે પુદ્ગલ વર્ણથી નીલ છે તે ગંધ, રસ, સ્પર્શ અને
સંસ્થાનથી ભાજય હોય છે.
२४.
૨૪.જે પુગલ વર્ણથી રક્ત છે તે ગંધ, રસ, સ્પર્શ અને
સંસ્થાનથી ભાજય હોય છે.
वण्णओ लोहिए जे उ भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥
वर्णतो लोहितो यस्तु भाज्य: स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि वा ॥
२५.
वण्णओ पीयए जे उ भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥
वर्णत: पीतको यस्तु भाज्य: स तु गन्धतः। रसत: स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥
૨૫.જે પુદ્ગલ વર્ણથી પીત છે તે ગંધ, રસ, સ્પર્શ અને
સંસ્થાનથી ભાજય હોય છે.
૨૬ જે પુદ્ગલ વર્ણથી શ્વેત હોય છે તે ગંધ, રસ, સ્પર્શ
અને સંસ્થાનથી ભાજય હોય છે.
२६. वण्णओ सुक्किले जे उ
भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥
वर्णत: शुक्लो यस्तु भाज्यः स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ।।
૨૭.જે પુદ્ગલ ગંધથી સુગંધીદાર હોય છે તે વર્ણ, રસ,
સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે.
२७. गंधओ जे भवे सुब्भी
भइए से उ वण्णओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥
गन्धतो यो भवेत् सुरभिः भाज्यः स तु वर्णतः। रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥
२८.
૨૮.જે પુદ્ગલ ગંધથી દુર્ગધવાળો હોય છે તે વર્ણ, રસ,
સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે.
गंधओ जे भवे दुब्भी भइए से उ वण्णओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥
गन्धतो यो भवेत् दुर्गन्धः भाज्य: स तु वर्णतः। रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥
२९.
૨૯ જે પુદ્ગલ રસથી તિક્ત છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને
સંસ્થાનથી ભાજય હોય છે.
रसओ तित्तए जे उ भइए से उवण्णओ। गंधओ फासओ चेव भइए संठाणओ वि य॥
रसतस्तिक्तो यस्तु भाज्यः स तु वर्णतः। गन्धतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥
૩૦.જે પુદ્ગલ રસથી કડવો છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને
સંસ્થાનથી ભાજય હોય છે.
३०. रसओ कडुए जे
उ भइए से उवण्णओ। गंधओ फासओ चेव भइए संठाणओ वि य॥
रसतः कटुको यस्तु भाज्य: स तु वर्णतः। गन्धतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org