SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કેશિ-ગૌતમીય ૫૬૫ अध्ययन-२३ : दो १४-२१ ૧૪.તે બંને દેશી અને ગૌતમે પોતપોતાના શિષ્યોની વિચારણાને જાણીને અન્યોન્ય મળવાનો વિચાર કર્યો. १४. अह ते तत्थ सीसाणं विण्णाय पवितक्कियं । समागमे कयमई उभओ केसिगोयमा ॥ अथ तौ तत्र शिष्याणां विज्ञाय प्रवितर्कितम् । समागमे कृतमती उभौ केशिगौतमौ ।। १५.गोयमे पडिरूवण्णू सीससंघसमाउले। जेटुं कुलमवेक्खंतो तिदुयं वणमागओ॥ गौतमः प्रतिरूपज्ञः शिष्यसङ्घसमाकुलः। ज्येष्ठं कुलमपेक्षमाणः तिन्दुकं वनमागतः ।। ૧૫.ગૌતમે વિનયની મર્યાદાનું ઔચિત્ય જોયું. કેશીનું કુળ જયેષ્ઠ હતું, એટલા માટે ગૌતમ શિષ્યસંઘને સાથે લઈને હિંદુક વનમાં આવી પહોંચ્યા. ૧૬.કુમાર-શ્રમણ કેશીએ ગૌતમને આવેલા જોઈને સમ્યફ પ્રકારે તેમનો યથાયોગ્ય આદર કર્યો. ૧૩ १६. केसी कुमारसमणे गोयमं दिस्समागयं। पडिरूवं पडिवर्ति सम्मं संपडिवज्जई । केशी कुमारश्रमणः गौतमं दृष्ट्वागतम्। प्रतिरूपां प्रतिपत्तिम् सम्यक् संप्रतिपद्यते।। १७. पलालं फासुयं तत्थ पंचमं कुसतणाणि य। गोयमस्स निसेज्जाए खिप्पं संपणामए ।। पलालं स्पर्शकं तत्र पंचमं कुशतृणानि च। गौतमस्य निषद्यायै क्षिप्रं समर्पयति ॥ ૧૭.તેમણે તરત જ ગૌતમને બેસવા માટે પ્રાસુક પરાળ (ચાર પ્રકારના અનાજના ફોતરાં) અને પાંચમું દર્ભનું ઘાસ આપ્યું. ૧૮.ચંદ્ર અને સૂર્ય સમાન શોભાવાળા કુમાર-શ્રમણ કેશી, અને મહાન યશસ્વી ગૌતમ-બંને બેઠેલા શોભાયમાન १८. केसी कुमारसमणे गोयमे व महायसे। उभओ निसण्णा सोहंति चंदसूरसमप्यभा ॥ केशी कुमारश्रमणः गौतमश्च महायशाः। उभौ निषण्णौ शोभेते चन्द्रसूरसमप्रभौ।। थई २६या. १९. समागया बहू तत्थ पासंडा कोउगामिणा। गिहत्थाणं अणेगाओ साहस्सीओ समागया॥ समागता बहवस्तत्र पाषण्डाः कौतुकामृगाः। गृहस्थानामनेकाः साहस्त्रयः समागताः ।। ૧૯.ત્યાં કુતૂહલ ખોળનારા ૧૫ બીજા -બીજા સંપ્રદાયના અનેક સાધુઓ આવ્યા અને હજારો-હજારો ગૃહસ્થો माव्या. २०.हेव, धान, गंधर्व, यक्ष, राक्षस, निरसने अदृश्य ભૂતોનો ત્યાં જાણે કે મેળો ભરાયો. २०. देवा दाणवगंधव्वा जक्खरक्खसकिन्नरा। अदिस्साणं च भूयाणं आसी तत्थ समागमो॥ देवदानवगन्धर्वाः यक्षराक्षसकिनराः। अदृश्यानां च भूतानाम् आसीत् तत्र समागमः ।। ૨૧.હે મહાભાગ ! હું તમને પૂછું છું– કેશીએ ગૌતમને કહ્યું કેશીના કહેતાં-કહેતાં જ ગૌતમે આ પ્રમાણે કહ્યું २१. पुच्छामि ते महाभाग ! केसी गोयममब्बवी। तओ केसि बुवंतं तु गोयमो इणमब्बवी॥ पृच्छामि त्वां महाभाग ! केशी गौतममब्रवीत्। ततः केशिनं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy