________________
ઉત્તરઝયણાણિ
७. बारसंगविऊ बुद्धे सीससंघसमाउले । गामाशुगामं यंते
से वि सावत्थिमागए ॥
८. कोट्टगं नाम उज्जाणं
तम्मी नयरमंडले । फासुए सिज्जसंथारे
तत्थ वासमुवागए ||
९. केसी कुमारसमणे गोयमे य महायसे ।
ओवि तत्थ विहरिं
अल्लीणा सुसमाहिया ॥
१०. उभओ सीससंघाणं
संजयाणं तवस्सिणं ।
तत्थ चिंता समुप्पन्ना गुणवंताण ताइणं ॥
११. रिसो वा इमो धम्मो ? इमो धम्मो व केरिसो ? । आयारधम्मपणही इमा वा सा व केरिसी ? ॥
१२. चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । सिओ वद्धमाण पासेण य महामुनी ॥
१३. अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो । एगकज्जपवन्त्राणं विसेसे किं नु कारणं ? ॥
Jain Education International
द्वादशांगविद् बुद्धः शिष्यसंघसमाकुलः । ग्रामानुग्रामं रीयमाणः
सोऽपि श्रावस्तीमागतः । ।
कोष्ठकं नामोद्यानं
तस्मिन् नगरमण्डले । स्पर्शके शय्यासंस्तारे
तत्र वासमुपागतः ।
केशी कुमारश्रमणः गौतमश्च महायशाः ।
उभावपि तत्र व्यहाम् आलीनौ सुसमाहितौ ।।
उभयोः शिष्यसङ्घानां संयतानां तपस्विनाम् ।
तत्र चिन्ता समुत्पन्ना
त्राणाम् ।।
૫૬૪
कीदृशो वायं धर्म: ? अयं धर्मो वा कीदृश: ? | आचारधर्मप्रणिधिः अयं वा स सा कीदृश: ? ।।
चातुर्यामश्च यो धर्मः योऽयं पंचशिक्षितः ।
देशितो वर्धमानेन पार्श्वेन च महामुनिना ।।
अचेलकश्च यो धर्मः योऽयं सान्तरोत्तरः । एककार्यप्रपन्नयोः विशेषे किन्नु कारणम् ? ।।
अध्ययन- २३ : सो 9-93
७. तेखो बार संगोना भागअर अने बुद्ध हता. शिष्यસંઘ વડે પરિવેષ્ટિત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતાંકરતાં તેઓ પણ શ્રાવસ્તીમાં આવી પહોંચ્યા.
૮. તે નગરની નજીકના ભાગમાં ‘કોષક’ નામે ઉઘાન હતું. ત્યાં જીવ-જંતુ રહિત શય્યા અને સંસ્તારક સ્વીકારી તેઓએ વાસ કર્યો.
૯. કુમાર-શ્રમણ કેશી અને મહાન યશસ્વી ગૌતમબંને ત્યાં વિહાર કરી રહ્યા હતા. તેઓ આત્મલીન અને મનની સમાધિથી સમ્પન્ન હતા."
१०. ते अंनेनो शिष्य-समूह ने संयत, तपस्वी, गुणवान અને ત્રાયી હતો— ના મનમાં એક વિચાર ઉત્પન્ન થયો.
૧૧.આ આપણો ધર્મ કેવો છે ? અને આ ધર્મ કેવો છે ? આચાર-ધર્મની આપણી આ વ્યવસ્થા કેવી છે ? અને ते तेमनी देवी छे ?
૧૨ .જે ચાતુર્યામ-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વ કર્યું છે અને આ જે પંચ-શિક્ષાત્મક-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે.
૧૩.મહામુનિ વર્ધમાને જે આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે અચેલક છે અને મહામુનિ પાર્શ્વ જે આ આચારધર્મની વ્યવસ્થા કરી છે તે સાન્તર (આંતર વસ) તથા (उत्तर (उत्तरीय वस्त्र) छे. ११ भ्यारे आपले खेड ४ ઉદ્દેશ્ય માટે નીકળ્યા છીએ તો પછી આ ભેદનું કારણ शुंछे ?
For Private & Personal Use Only
www.jainelibrary.org