SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ पणतीसइमं अज्झयणं : पांत्रीसभुं अध्ययन अणगारमग्गगई : अन॥२-मा-गति. મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. सुणेह मेगग्गमणा मग्गं बुद्धेहि देसियं जमायरंतो भिक्खू दुक्खाणंतकरो भवे ॥ शृणुत मे एकाग्रमनसः मार्ग बुद्धैर्देशितम्। यमाचरन् भिक्षुः दुःखानामन्तकरो भवेत् ॥ ૧, તું એકાગ્ર મન કરી બુદ્ધો (તીર્થકરો) દ્વારા ઉપદિષ્ટ તે માર્ગ મારી પાસેથી સાંભળ, જેનું આચરણ કરતાં કરતાં ભિક્ષુ દુ:ખોનો અંત કરે છે. गिहवासं परिच्चज्ज पवज्ज अस्सिओ मुणी। इमे संगे वियाणिज्जा जेहिं सज्जंति माणवा ॥ गृहवासं परित्यज्य प्रव्रज्यामाश्रितो मुनिः। इमान् संगान् विजानीयात् येषु सज्यन्ते मानवाः ॥ ૨. જે મુનિ ગૃહ-વાસ છોડીને પ્રવજયા અંગીકાર કરી ચૂક્યો છે, તે તે સંગો (લેપ)ને જાણે કે જેના વડે મનુષ્ય सात (सिस) अनेछ. तहेव हिंसं अलियं चोज्जं अबंभसेवणं। इच्छाकामं च लोभं च संजओ परिवज्जए॥ तथैव हिंसामलीकं चौर्यमब्रह्मसेवनम्। इच्छाकामं च लोभं च संयतः परिवर्जयेत् ।। 3. संयमी मुनि हिंसा, 6, यो, मनमायर्य-सेवन, 5291-51म (अप्रास वस्तुनी 0ial) भने सोम - આ બધાનું પરિવર્જન કરે. मणोहरं चित्तहरं मल्लधूवेण वासियं । सकवाडं पंडुरुल्लोयं मणसा वि न पत्थए॥ मनोहरं चित्रगृह माल्यधूपेन वासितम्। सकपाटं पाण्डुरोल्लोचं मनसाऽपि न प्रार्थयेत् ॥ ૪. જે સ્થાન મનોહર ચિત્રોથી આકીર્ણ, માળાઓ અને ધૂપથી સુવાસિત, કમાડ સહિત', શ્વેત ચંદરવાથી યુક્ત હોય તેવા સ્થાનની મનમાં પણ અભિલાષા ન કરે. इंदियाणि उ भिक्खुस्स तारिसम्मि उवस्सए। दुक्कराई निवारेउं कामरागविवडणे ॥ इन्द्रियाणि तु भिक्षोः तादृशे उपाश्रये। दुष्कराणि निवारयितुं कामरागविवर्धने ॥ ૫. કામ-રાગને વધારનાર એવા ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનું નિવારણ કરવું – તેમના પર નિયંત્રણ મેળવવું ભિક્ષુ માટે દુષ્કર હોય છે. सुसाणे सुन्नगारे वा रुक्खमूले व एक्कओ। पइरिक्के परकडे वा वासं तत्थभिरोयए॥ श्मशाने शून्यागारे वा वृक्षमूले वा एककः। प्रतिरिक्ते परकृते वा वासं तत्राभिरोचयेत् ॥ ૬. એટલા માટે એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષતળે અથવા પરકત એકાન્ત સ્થાનમાં રહેવાની 5491 .२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy