SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા-અધ્યયન ८७१ अध्ययन-३४ : सोड ४५-५२ ૪૬ શુક્લ વેશ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તા અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન એક કરોડ પૂર્વની હોય છે.૧૯ ४६. मुत्तद्धं तु जहन्ना मुहूर्ताध तु जघन्या उक्कोसा होइ पुवकोडी उ। उत्कृष्टा भवति पूर्वकोटी तु। नवहि वरिसेही ऊणा नवभिर्वषैरूना नायव्वा सुक्कलेसाए ॥ ज्ञातव्या शुक्ललेश्यायाः ॥ ४७. एसा तिरियनराणं एषा तिर्यड्नराणां लेसाण ठिई उवण्णिया होइ। लेश्यानां स्थितिस्तु वर्णिता भवति। तेण परं वोच्छामि ततः परं वक्ष्यामि लेसाण ठिई उ देवाणं॥ लेश्यानां स्थितिस्तु देवानाम् ।। ૪૭.આ તિર્યંચ અને મનુષ્યની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન ४२वामा मायु. पेपछी हेयोनी श्यामोनी स्थितिनु વર્ણન કરીશ. ४८. दस वाससहस्साई किण्हाए ठिई जहन्निया होइ। पलियमसंखिज्जइमो उक्कोसा होइ किण्हाए॥ दशवर्षसहस्राणि कृष्णायाः स्थितिर्जघन्यका भवति। पल्यासंख्येयतमः उत्कृष्टा भवति कृष्णायाः ॥ ૪૮ ભવનપતિ અને વાણવ્યંતર દેવોમાં કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની હોય છે. ૨૦ ४९. जा किण्हाए ठिई खलु या कृष्णायाः स्थितिः खलु उकोसा सा उसमयमब्भहिया। जहन्नेणं नीलाए जघन्येन नीलायाः पलियमसंखं तु उक्कोसा॥ पल्यासङ्ख्यं तूत्कृष्टा ।। ४८.१५ वेश्यानी इष्ट स्थिति छ, तेभा मे समय ઉમેરવાથી તેનીલ લશ્યાની જધન્ય સ્થિતિ બને છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ सी छ.२५ ५०. जा नीलाए ठिई खलु उसासा उसमयमब्भहिया। जहन्नेणं काऊए पलियमसंखं च उक्कोसा॥ या नीलायाः स्थिति: खलु उत्कृष्टा सा तु समयाभ्यधिका। जघन्येन कापोतायाः पल्यासङ्ख्यं चोत्कृष्टा ॥ ૫૦.નીલ લશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાં એક સમય भेरवाथी ते अपोत वेश्यानी धन्य स्थिति बनेछ અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ५१. तेण परं वोच्छामि तेउलेसा जहा सुरगणाणं। भवणवइवाणमंतरजोइसवेमाणियाणं च ॥ ततः परं वक्ष्यामि तेजोलेश्यां यथा सुरगणानाम् । भवनपतिवाणव्यन्तरज्योतिर्वैमानिकानां च ॥ ૫૧.આની પછી ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાની સ્થિતિનું નિરૂપણ रीश. ५२. पलिओवमं जहन्ना उकोसा सागरा उ दुण्हहिया। पलियमसंखेज्जेणं होई भागेण तेऊए॥ पल्योपमं जघन्या उत्कृष्टा सागरौ तु व्यधिकौ। पल्यासङ्ख्येयेन भवति भागेन तैजस्याः ॥ ૫૨ તેજલેશ્યાની જધન્ય સ્થિતિ એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક બે સાગરની હોય છે. ૨૨ ५३. दस वाससहस्साई तेऊए ठिई जहनिया होइ। दुण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ दशवर्षसहस्राणि तैजस्याः स्थिति: जघन्यका भवति। द्वयुदधिपल्योपमअसङ्ख्यभागं चोत्कृष्टा । ૫૩.તેજોવેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરની હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy