SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ बत्तीसइमं अज्झयणं : जत्रीसभुं अध्ययन पायद्वाणं : प्रभास्थान બત્રીસમું સંસ્કૃત છાયા १. अच्चंतकालस्स समूलगस्स सव्वरस कुक्खस्स उजोपयोक्खो । तं भासओ मे पडिपुण्णचित्ता सुह एगग्गहियं हियत्थं ॥ २. नाणस्स सव्वस्स पगासणाए अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखणं एतसोक्खं समुवेइ मोक्खं ॥ ३. तस्सेस मग्गो गुरुविद्धसेवा विवज्जणा बालजणस्स दूरा । सज्झायएगंतनिसेवणा य सुत्तत्थसंचितणया थिई य ॥ ४. आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥ ५. न वा लभेज्जा निउणं सहाय हवा गुण वा । एक्को वि पावाइ विवज्जयंतो विहरेज्ज कामेसु असज्जमाणो ॥ Jain Education International ६. जहा य अंडप्पभवा बलागा अंडं बलागप्पभवं जहा य । मेव मोहाय खु मोहं च तण्हाययतं वयंति ॥ अत्यन्तकालस्य समूलकस्य सर्वस्य दुःखस्य तु यः प्रमोक्षः । तं भाषमाणस्य मे प्रतिचूर्णचित्ता: श्रृणुतैकाग्रयहितं हितार्थम् ॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनया अज्ञानमोहस्य विवर्जनया । रागस्य दोषस्य च संक्षयेण एकांतसौख्यं समुपैति मोक्षम् ॥ तस्यैष मार्गे गुरुवृद्धसेवा विवर्जना बालजनस्य दूरात् । स्वाध्यायैकान्तनिषेवणा च सूत्रार्थसंचिन्तना धृतिश्च || आहारमिच्छेन्मितमेषणीयं सहायमिच्छेत्रिपुणार्थबुद्धिम् । निकेतमिच्छेद् विवेकयोग्यं समाधिकामः श्रमणस्तपस्वी ॥ नवा लभेत निपुणं सहायं गुणाधिकं वा गुणतः समं वा । एकोऽपि पापानि विवर्जयन् विहरेत् कामेष्वसजन् ॥ यथा च अण्डप्रभवा बलाका अण्डं बलाकाप्रभवं यथा च । एवमेव मोहायतनं खलु तृष्णा मोहं च तृष्णायतनं वदन्ति ॥ ગુજરાતી અનુવાદ ૧. અનાદિકાલીન સર્વ દુઃખો અને તેમનાં કારણો (કષાય વગેરે)થી મોક્ષનો જે ઉપાય છે તે હું કહી રહ્યો છું. તે એકાગ્રહિત (ધ્યાન માટે હિતકારી) છે, આથી તું પ્રતિપૂર્ણ ચિત્ત બની હિત(મોક્ષ)ને માટે સાંભળ. ૨. સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ, અજ્ઞાન અને મોહનો નાશ તથા રાગ અને દ્વેષનો ક્ષય થવાથી આત્મા એકાંત સુખમય મોક્ષ પ્રાપ્ત કરે છે. 3. गुरु जने वृद्धो (स्थविर मुनिखो) नी' सेवा अरवी, અજ્ઞાની જનોને દૂરથી જ છોડી દેવા, સ્વાધ્યાય કરવો, એકાન્તવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું તથા धैर्य राखा मोक्षनो मार्ग छे. ૪. સમાધિ ઈચ્છનાર તપસ્વી શ્રમણ પરિમિત અને એષણીય આહારની ઈચ્છા કરે. જીવ આદિ પદાર્થ પ્રત્યે નિપુણ બુદ્ધિવાળા ગીતાર્થને સહાયક બનાવે અને विविक्त-खेअंत घरमा रहे. ૫. જો પોતાનાથી અધિક ગુણવાન અથવા પોતાની સમાન નિપુણ સહાયક ન મળે તો તે પાપોનો ત્યાગ કરતો કરતો, વિષયોમાં અનાસક્ત રહી એકલો જ વિહાર ३... ૬. જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે અને ઈંડુ બગલીમાંથી પેદા થાય છે, તે જ રીતે તૃષ્ણા મોહમાંથી ઉત્પન્ન થાય છે અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy