SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ-વિધિ (૬) અનુવીચિ-ભાષણ (૭) ક્રોધ-પ્રત્યાખ્યાન (૮) લોભ-પ્રત્યાખ્યાન (૯) અભય(ભય-પ્રત્યાખ્યાન) (૧૦) હાસ્ય-પ્રત્યાખ્યાન (૧૧) અનુવીચિ-મિતાવગ્રહ-યાચન (૧૨) અનુજ્ઞાપિત-પાન-ભોજન (૧૩) અવગ્રહનું અવધારણ (૧૪) અભીક્ષ્ણ-અવગ્રહ-યાચન (૧૫) સાધર્મિક પાસેથી અવગ્રહ-યાચન (૧૬) સ્ત્રીઓમાં કથાનું વર્જન (૧૭) સ્રીઓનાં અંગ-પ્રભંગોના અવલોકનનું વર્જન (૧૮) પૂર્વ-ભુક્ત-ભોગની સ્મૃતિનું વર્જન (૧૯) અતિમાત્ર અને પ્રણીત પાન-ભોજનનું વર્જન (૨૦) સ્ત્રી આદિ વડે સંસક્ત શયનાસનનું વર્જન (૨૧) મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દમાં સમભાવ ૮૧૩ Jain Education International (૨) સત્ય મહાવ્રતની ભાવનાઓ અનુવીચિ-ભાષણતા – વિચારપૂર્વક બોલવું. ક્રોધ-વિવેક – ક્રોધનું પ્રત્યાખ્યાન લોભ-વિવેક – લોભનો ત્યાગ ભય-વિવેક – ભયનો ત્યાગ હાસ્ય-વિવેક – હાસ્યનો ત્યાગ (૩) અચૌર્ય મહાવ્રતની ભાવનાઓ અવગ્રહાનુજ્ઞાપના અવગ્રહસીમા પરિજ્ઞાન સ્વયં અવગ્રહની અનુગ્રહણતા સાધર્મિકોના અવગ્રહની યાચના તથા પરિભોગ સાધારણ ભોજનનો આચાર્ય વગેરેને બતાવીને પરિભોગ કરવો. (૪) બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવનાઓ સ્ત્રી, પશુ અને નપુંસક દ્વારા સંસક્ત શયનાસનનું વર્જન સ્ત્રી-કથાનું વિવર્જન કરવું સ્ત્રીઓની ઈન્દ્રિયોના અવલોકનનું વર્જન કરવું. પૂર્વ-ભુક્ત તથા પૂર્વ-ક્રીડિત કામ-ભોગનું સ્મરણ ન પ્રણીત-આહારનું વિવર્જન કરવું. । કરવું. (૫) અપરિગ્રહ મહાવ્રતની ભાવનાઓ શ્રોત્રેન્દ્રિય રાગોપરતિ (૨૨) મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં ચક્ષુઇન્દ્રિય રાગોપરિત સમભાવ (૨૩) મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધમાં ઘ્રાણેન્દ્રિય રાગોપતિ સમભાવ For Private & Personal Use Only અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૧ અનુવીચિ-ભાષણ ક્રોધ-પ્રત્યાખ્યાન લોભ-પ્રત્યાખ્યાન અભય(ભય-પ્રત્યાખ્યાન) હાસ્ય-પ્રત્યાખ્યાન વિવિક્ત-વાસ-વસતિ અભીક્ષ્ણ-અવગ્રહ-યાચન શય્યા-સમિતિ સાધારણ-પિંડ-પાત્ર લાભ વિનય-પ્રયોગ અસંસક્ત-વાસ-વસતિ સ્ત્રી-જનમાં કથા-વર્જન સ્ત્રીઓનાં અંગ-પ્રત્યંગ અને ચેષ્ટાઓના અવલોકનનું વર્જન પૂર્વ-ભુક્ત ભોગની સ્મૃતિનું વર્જન પ્રણીત-રસ-ભોજનનું વર્જન મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દમાં સમભાવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં સમભાવ મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધમાં સમભાવ www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy