SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૭૭૮ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૮ (૧) દ્રવ્યાભિગ્રહચરક (૧૬) અસંસૃષ્ટચરક (૨) ક્ષેત્રાભિગ્રહશ્ચરક (૧૭) તજ્જાતસંસૃષ્ટચરક (૩) કાલાભિગ્રહચરક (૧૮) અજ્ઞાતચરક (૪) ભાવાભિગ્રહચરક (૧૯) મીન ચરક (૫) ઉક્ષિપ્તચરક (૨૦) દખલાભિક (૬) નિક્ષિપ્તચરક (૨૧) અદેખલાભિક (૭) ઉત્સિત-નિક્ષિપ્તચરક (૨૨) પૃષ્ઠલાભિક (૮) નિક્ષિપ્ત-ઉલ્લિતચરક (૨૩) અષ્ટલાભિક (૯) પરિવેષમાણચરક (૨૪) ભિક્ષાલાભિક (૧૦) સંહિયમાણચરક (૨૫) અભિક્ષાલાભિક (૧૧) ઉપનીતચરક (૨૬) અન્નગ્લાયક (૧૨) અપનીતચરક (૨૭) ઔપનિધિક (૧૩) ઉપનીત-અપનીતચરક (૨૮) પરિમિતપિંડપાતક (૧૪) અપનીત-ઉપનીતચરક (૨૯) શુદ્ધ એષણિક (૧૫) સંસૃષ્ટચરક (૩૦) સંખ્યાદત્તિક મૂલારાધનામાં પાટક, નિવસન, ભિક્ષા-પરિમાણ અને દાતૃ-પરિમાણ પણ વૃત્તિ-સંક્ષેપના પ્રકારો તરીકે બતાવાયા ૮. રસ-વિવર્જન તપ (રવિવ7) રસ-વિવર્જન કે રસ-પરિત્યાગ બાહ્ય-તપનો ચોથો પ્રકાર છે. મુલારાધનામાં વૃત્તિ-પરિસંખ્યા ચોથો અને રસ-પરિત્યાગ ત્રીજો પ્રકાર છે. ઉત્તરાધ્યયનમાં રસ-વિવર્જનનો અર્થ છે – દૂધ, દહીં, ઘી વગેરેનો ત્યાગ અને પ્રણીત (સ્નિગ્ધ) પાનભોજનનો ત્યાગ. ઔપપાતિકમાં આનો વિસ્તાર મળે છે. ત્યાં આના નીચે લખેલા પ્રકારો મળે છે – (૧) નિર્વિકૃતિ – વિકૃતિનો ત્યાગ. (૨) પ્રણીત રસ-પરિત્યાગ – સ્નિગ્ધ અને ભારે આહારનો ત્યાગ. (૩) આચાડુ– અમ્સ-રસ મિશ્રિત અન્નનો આહાર. (૪) આયામ-સિક્ય-ભોજન – ઓસામણ મિશ્રિત અન્નનો આહાર. (૫) અરસ આહાર – હીંગ વગેરેથી સંસ્કારાયા વિનાનો આહાર. (૬) વિરસ આહાર – જૂના અનાજનો આહાર. (૭) અંત્ય આહાર-વાલ વગેરે હલકા અનાજનો આહાર, (૮) પ્રાજ્ય આહાર – ઠંડો આહાર. મૂતારાધના, રૂ. ૨૨૧ ૨. એજન, રૂાર૦૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy