SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણાણિ सव्वदुक्खाणमंतं करे || ६०. नाणसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? नाणसंपन्नयाए णं जीवे सव्वभावाहिगमं जणयड़ । नाणसंपन्ने णं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ । जहा सूई ससुत्ता पडिया वि न विणस्सइ । तहा जीवे ससुत् संसारे न विणस्सइ || नाणविणयतवचरितजोगे संपाउणइ, ससमयपरसमयसंघायणिज्जे भवइ ॥ ६१. दंसणसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? दंसणसंपन्नयाए णं भवमिच्छत्तछेयणं करेइ, परं न विज्झायइ । अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ || ६२. चरित्तसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? चरित्तसंपन्नयाए णं सेलेसीभावं जणयइ । सेलेसि पडिवन्ने य अणगारे चत्तारि केवलिकम्मंसे खवेड़ । तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनि-व्वाएइ सव्वदुक्खाणमंतं करेइ ॥ Jain Education International ૭૨૪ सर्वदुःखानामन्तं करोति ॥ ज्ञानसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? ज्ञानसम्पन्नतया जीव: सर्वभावाभिगमं जनयति । ज्ञानसम्पत्रो जीवश्चतुरन्ते संसारकांतारे न विनश्यति । यथा सूची ससूत्रा पतिताऽपि न विनश्यति । तथा जीव: ससूत्र: संसारे न विनश्यति ॥ ज्ञानविनयतपश्चरित्रयोगान् सम्प्राप्नोति, स्वसमयपरसमयसंघातनीयो भवति || दर्शनसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? 1 दर्शनसम्पन्नतया भवमिथ्यात्वछेदनं करोति । परं न विध्यायति । अनुत्तरेण ज्ञानदर्शनेनात्मानं संयोजयन् सम्यग् भावयन् विहरति ॥ चरित्र सम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? चरित्रसम्पन्नतया शैलेशी - भावं जनयति । शैलेश प्रतिपन्नश्च अनगार: चतुरः केवलिकर्मांशान् क्षपयति । ततः पश्चात् सिध्यति, 'बुज्झइ' मुच्यते, परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥ अध्ययन- २८ : सूत्र ६०-६२ પ્રશાંત થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય છે અને घां दुःषोनो संतरे छे. भंते! ज्ञान-संपन्नता (श्रुत-ज्ञाननी संपन्नता) वडे જીવ શું પ્રાપ્ત કરે છે ? જ્ઞાન-સંપન્નતા વડે તે બધા પદાર્થોને જાણી લે છે. જ્ઞાન-સંપન્ન જીવ ચાર ગતિરૂપ ચાર છેડાવાળી સંસાર અટવીમાં નાશ પામતો નથી. જેવી રીતે સસૂત્ર (દોરામાં પરોવેલી) સોય નીચે પડવા છતાં પણ ખોવાઈ જતી નથી, તે જ રીતે સસૂત્ર (શ્રુતજ્ઞાન સહિત) જીવ સંસારમાં રહેવા છતાં પણ નાશ પામતો नथी. (ज्ञान संपन्न) अवधि वगेरे विशिष्ट ज्ञान, विनय, તપ અને ચારિત્રના યોગો પ્રાપ્ત કરે છે તથા સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કે તુલના માટે પ્રામાણિક પુરુષ મનાય छे. भंते! दर्शन-संपन्नता (सम्य दर्शननी संप्राप्ति) વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? દર્શન-સંપન્નતા વડે તે સંસાર-પર્યટનના હેતુ-ભૂત મિથ્યાત્વનો ઉચ્છેદ કરે છે – ક્ષાયિક સમ્યક્-દર્શન પ્રાપ્ત કરે छे. तेनाथी जगण ४तां तेनी प्राश-शिक्षा बुझाती नथी. ते अनुत्तर-ज्ञान भने दर्शन वडे पोतानी भतने संयोगित કરતો, તેમને સમ્યક્-પ્રકારે આત્મસાત કરતો-કરતો વિહરણ हुरे छे. भंते ! यारित्र-संपन्नता वडे व शुं प्राप्त करे छे ? ચારિત્ર-સંપન્નતા વડે તે શૈલેશી ભાવ પ્રાપ્ત કરે છે. શૈલેશી દશા પ્રાપ્ત કરનાર અનગાર ચાર કેવલિ-સત્ક કર્મોને ક્ષીણ કરે છે. તે પછી તે સિદ્ધ થાય છે, પ્રશાંત થાય છે, भुक्त थाय छे, परिनिर्वृत थाय छे अने अधा हु मोनो त १२. छे. १७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy