________________
ઉત્તરઝયણાણિ
૧૮
અધ્યયન-૧ : શ્લોક ૪ ટિ ૧૦-૧૧
ચૂર્ણિકાર અને વૃત્તિકાર અનુસાર ‘સુની’ શબ્દનો પ્રયોગ અત્યંત ગર્તા અને કુત્સા વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યો છે.' સુશ્રુતમાં ‘qfzM'ને કાનનો રોગ માનવામાં આવ્યો છે, જેમાં પરુ વહે છે. ‘મળ’ શબ્દના ત્રણ અર્થ મળે છે
૧. બધા સ્થાનોમાંથી. ૨, બધા પ્રકારે જ
૩. બધી અવસ્થાઓમાં ૫ ૧૦. દુઃશીલ (ડુસીન)
શીલના ત્રણ અર્થ છે–સ્વભાવ, સમાધિ અને આચાર. જેનું શીલ રાગ, દ્વેષ તથા અન્યાય દોષોથી વિકૃત થાય છે તે દુ:શીલ કહેવાય છે.”
આચાર કે ચારિત્ર વિનયના પર્યાયવાચી શબ્દો છે. તે પરસ્પર જોડાયેલા છે. વિનય શીલનું જ એક અંગ છે. વિનયની ફલશ્રુતિ છે–ચારિત્ર. જે અંવિનીત હોય છે, તે દુઃશીલ હોય છે. દુરશીલ વ્યક્તિનો વિનાશ થાય છે. પ્રાચીન શ્લોક છે
'वृत्तं यत्नेन संरक्षेत्, वित्तमायाति याति च ।
अक्षीणो वित्ततः क्षीणो, वृत्ततस्तु हतो हतः ॥ બૌદ્ધ સાહિત્યમાં માનસિક, વાચિક અને કાયિક અનાચારને દુઃશીલ માનવામાં આવેલ છે.” ૧૧. વાચાળ ભિક્ષુ (મુઠ્ઠી) અવિનીત વ્યક્તિ વાચાળ હોય છે. વાચાળતાથી વ્યક્તિની લધુતા સામે આવી જાય છે. નીતિનો પ્રસિદ્ધ શ્લોક છે
मौखर्य लाघवकर, मौनमुन्नतिकारकम् ।
मुखरौ नूपुरौ पादे , हारः कण्ठे विराजते । વૃત્તિકારે “મુહરી’ શબ્દના ત્રણ સંસ્કૃત રૂપ આપી, ત્રણ ભિન્ન-ભિન્ન અર્થ કર્યા છે?૧. મુaf–જેનું મુખ જ અરિ–શત્રુ છે અથવા જેનું મુખ (વચન) આલોક અને પરલોકમાં અપકાર કરનારું
છે.
૨. દૂધ—િઅસંબદ્ધ ભાષા બોલનાર, ૩. મુર–વાચાળ.
५. उत्तराध्ययन चूर्णि, पृ०२७ : सव्वसोत्ति .... सर्वावस्थासु
વા |
१. (क) उत्तराध्ययन चूर्णि, पत्र २७ : अथ शुनीग्रहणं शुनी
गर्हिततरा, न तथा श्वा। (ख) बृहद्वृत्ति, पत्र ४५ : स्त्रीनिर्देशोऽत्यन्तकुत्सोपदर्शकः । ૨. સુશ્રુત ? ! ર૬૦ / ૨૪ / 3. बृहद्वत्ति, पत्र ४५ : सव्वसो त्ति सर्वतः सर्वेभ्यो
गोपुरगृहांगणादिभ्यः । ૪. (૪) અધ્યયન વૂff, પૃ. ૨૭ : સઘણો સચ્ચા ! (9) વૃત્તિ , પત્ર 8, I
६. बृहवृत्ति, पत्र ४५ : दुष्टमिति रागद्वेषादिदोषविकृतं शीलं
स्वभावः समाधिराचारो वा यस्यासौ दुःशीलः । ७. विसुद्धिमग्ग, भाग १, पृष्ठ ५५ : सब्बम्पि दुस्सील्यं
अनाचारो। ૮. વૃત્તિ , 8, I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org