________________
મૂળ
१. चंपाए पालिए नाम
साव आसि वाणिए । महावीरस्स भगवओ सीसे सो उ महप्पणो ॥
२. निग्गंथे पावयणे
एगविंसइमं अज्झयणं : खेडवीसभुं अध्ययन समुद्दपालीयं : समुद्रपासीय
સંસ્કૃત છાયા
साव से विकोविए । पोएण ववहरते
पिहुंडं नगरमा गए ।
३. पिहुंडे ववहरंतस्स
वाणिओ देइ धूरं । तं ससत्तं पगिज्झ सदेसमह पत्थिओ ||
४. अह पालियस्स घरणी समुद्दमि पसवई ।
अह दार तर्हि जा समुद्दपालि त्ति नामए ॥
५. खेमेण आगए चंपं सावए वाणिए घरं ।
संवई घरे तस्स
दार से होइ ॥
Jain Education International
६. बावत्तरिं कलाओ य
सिक्खए नीइकोविए । जोव्वणेण य संपन्ने सुरूवे पियदंसणे ॥
चम्पायां पालितो नाम श्रावक आसीद् वाणिजः ।
महावीरस्य भगवतः शिष्यः स तु महात्मनः ॥
नैर्ग्रन्थे प्रवचने
श्रावकः स विकोविदः ।
पोतेन व्यवहरन्
पिण्डं नगरमागतः ॥
पिहुण्डे व्यवहरते वाणिजो ददाति दुहितरम् । तां ससत्वां प्रतिगृह्य स्वदेशमथ प्रस्थितः ॥
अथ पालितस्य गृहिणी समुद्रे प्रसूते ।
अथ दारकस्तस्मिन् जात: समुद्रपाल इति नामकः ॥
क्षेमेणागतश्चम्पां श्रावको वाणिजो गृहम् ।
संवर्धते गृहे तस्य दारकः स सुखोचितः ॥
द्वासप्तर्ति कलाश्च शिक्षते नीतिकोविदः । यौवनेन च सम्पन्नः
सुरूपः प्रियदर्शनः ॥
ગુજરાતી અનુવાદ
૧. ચંપા નગરીમાં પાલિત નામે એક વણિક-શ્રાવકર થયો. તે મહાત્મા ભગવાન મહાવીરનો શિષ્ય હતો.
૨. તે શ્રાવક નિગ્રંથ-પ્રવચનમાં કોવિદ હતો. તે વહાણ દ્વારા વેપાર ખેડતો' પિકુંડ નગરમાં આવી પહોંચ્યો.
૩. પિકુંડ નગરમાં વેપાર કરતી વેળાએ તેને કોઈ વણિકે પુત્રી પરણાવી. કેટલોક સમય રોકાઈને પછી ગર્ભવતી એવી તેને લઈને તે સ્વદેશ જવા નીકળ્યો.
૪. પાલિતની પત્નીએ સમુદ્રમાં પુત્રને જન્મ આપ્યો. તે સમુદ્રમાં ઉત્પન્ન થયો, એટલા માટે તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું.
૫. તે વણિક-શ્રાવક કુશળતાપૂર્વક ચંપા નગરીમાં પોતાના ઘરે આવ્યો. તે સુખોચિત પુત્ર પોતાના ઘરમાં વધવા लाग्यो.
૬. તે બોતેર કળાઓ શીખ્યો અને નીતિકોવિદ બન્યો. તે પૂર્ણ યૌવન સંપન્ન, સુરૂપ અને પ્રિય દેખાવા લાગ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org