________________
ઉત્તરઝયણાણિ
૫૨૨
અધ્યયન ૨૦: શ્લોક ૪૭-૪૮ ટિ ૩૫-૩૭.
‘વિપયિાસમુતિનો આ જ અર્થ મળે છે.'
શાન્તાચાર્યે આનો અર્થ વિપરીત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે–એવો કર્યો છે. પરંતુ હી પદ પછી વરિયા એટલે આ તાત્ત્વિક વિપર્યાસ સાથે સંબદ્ધ પ્રતીત થતું નથી.
પાઠ છે.
૩૫. (સિઘં વયનિયા )
જુઓ-દસઆલિય, ૩રનું ટિપ્પણ.
૩૬. દયા (....)
વૃત્તિમાં દયાનો મુખ્ય અર્થ સંયમ, સત્ય વગેરે તથા વૈકલ્પિક અર્થ અહિંસા કર્યો છે.
૩૭. અંતિમ સમયની આરાધના (૩મી
‘ઉત્તમર્થનો અર્થ છે–મોક્ષ. ચાર પુરુષાર્થોમાં “મોક્ષ' ઉત્તમ પુરુષાર્થ છે, એટલા માટે તેને ઉત્તમાર્થ કહેવામાં આવેલ છે. પ્રસ્તુત આગમમાં બે અન્ય સ્થાનોમાં પણ આ પદનો પ્રયોગ થયો છે–ત્તમgવેલણ (૧૧૩૨) અને “ઉત્તમ (૨પ૯). બંને સ્થાનોમાં વૃત્તિકારે ‘ઉત્તમદ્દનો અર્થ મોક્ષ કર્યો છે.
પ્રસ્તુત પ્રસંગમાં વૃત્તિકારે ‘ઉત્તમહૂનો અર્થ અંતિમ સમયની આરાધના એવો કર્યો છે.'
3. बृहवृत्ति, पत्र ४७९ : दया-संयमः सत्याधुप-लक्षणमहिंसा
१. आचारांगवृत्ति, पत्र १२८ : सुखार्थी.... सुखस्य च विपर्यासो दुःखं तदुपैति, उक्तं च'दुःखद्विट् सुखलिप्सुर्मोहान्धत्वाददृष्टगुणदोषः।
यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते ॥ २. बृहवृत्ति, पत्र ४७९ : 'विप्परियासुवेइ'त्ति विपर्यासं
तत्त्वादिषु वैपरीत्यम्, उपैति-उपगच्छति ।
४. बृहद्वृत्ति, पत्र ४७९ : उत्तमर्थेऽपि पर्यन्तसमयाराधना
રૂપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org