SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૫૦૬ અધ્યયન ૨૦: શ્લોક ૩-૧૪ ७. तस्स पाए उ वंदित्ता तस्य पादौ तु वन्दित्वा काऊण य पयाहिणं । कृत्वा च प्रदक्षिणाम् । नाइदूरमणासन्ने नातिदूरमनासन्नः पंजली पडिपुच्छई ॥ प्राञ्जलिः प्रतिपृच्छति ॥ ૭. તેના ચરણોમાં નમસ્કાર અને પ્રદક્ષિણા" કરીને, ન અતિ દૂર કે ન અતિ નિકટ રહીને રાજાએ હાથ જોડીને पूछथु ८. तरुणो सि अज्जो ! पव्वइओ तरुणोऽस्यार्य ! प्रव्रजितः भोगकालम्मि संजया !। भोगकाले संयत !। उवडिओ सि सामण्णे उपस्थितोऽसि श्रामण्ये एयमटुं सुणेमि ता ॥ एतमर्थं श्रृणोमि तावत् ॥ ८.३ आर्य ! तो तमे तरु। छो. हे संयत ! तमे ભોગકાળમાં પ્રવ્રજિત થયા છો, શ્રમણ્ય માટે ઉપસ્થિત થયા છો તેનું શું પ્રયોજન છે તે હું સાંભળવા ઈચ્છું છું.” ८. 'भा२।४ ! हुं मनायडूं, भारो ओछनाथ नथी. મારી ઉપર અનુકંપા કરનાર કે કોઈ મિત્ર મને મળતો नथ.' ९. अणाहो मि महाराय ! अनाथोऽस्मि महाराज ! नाहो मज्झ न विज्जई। नाथो मम न विद्यते । अणुकं पगं सुहिं वावि अनुकम्पकं सुहृदं वापि कंचि नाभिसमेमहं ॥ कंचित्राभिसमेम्यहम् ॥ १०.तओ सो पहसिओ राया ततः स प्रहसितो राजा सेणिओ मगहाहिवो । श्रेणिको मगधाधिपः । एवं ते इड्डिमंतस्स एवं ते ऋद्धिमतः कहं नाहो न विज्जई ? ॥ कथं नाथो न विद्यते? ॥ ૧૦.આ સાંભળી મગધાધિપતિ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને તેણે કહ્યું–‘તમે આવા સહજ સૌભાગ્યશાળી છો, પછી તમારો નાથ કોઈ કેમ ન હોય? ११.होमि नाहो भयंताणं ! भवामि नाथो भदन्तानां भोगे भुंजाहि संजया !। भोगान् भङ्ग्क्ष्व संयत ! । मित्तनाईपरिवुडो मित्रज्ञातिपरिवृतः माणुस्सं खु सुदुल्लहं ॥ मानुष्यं खलु सुदुर्लभम् ।। ११. महत ! हुं तमा नाय थाई. हे संयत ! मित्र અને જ્ઞાતિજનોથી ઘેરાઈને વિષયોનો ભોગ કરો. આ भनुष्य-४न्म हुम छ.' १२.अप्पणा वि अणाहो सि आत्मनाप्यनाथोऽसि सेणिया ! मगहाहिवा !। श्रेणिक ! मगधाधिप!। अप्पणा अणाहो संतो आत्मनाऽनाथः सन् कहं नाहो भविस्ससि ? ॥ कथं नाथो भविष्यसि ? ॥ ૧૨. “હે મગધના અધિપતિ શ્રેણિક ! તું પોતે અનાથ છે. પોતે અનાથ હોવા છતાં પણ તું બીજાનો નાથ કેવી રીતે બનીશ?' १३.एवं वुत्तो नरिंदो सो एवमुक्तो नरेन्द्रः सः सुसंभंतो सुविम्हिओ । सुसम्भ्रान्त सुविस्मितः । वयणं अस्सुयपुव्वं वचनमश्रुतपूर्व साहुणा विम्हयन्निओ ॥ साधुना विस्मयान्वितः । ૧૩.શ્રેણિક પહેલાં જ આશ્ચર્યચકિત થયો હતો અને સાધુ વડે–તું અનાથ છે–એવું અશ્રુતપૂર્વ વચન કહેવાતાં તે અત્યંત વ્યાકુળ અને અત્યંત આશ્ચર્યમગ્ન બની ગયો. १४.अस्सा हत्थी मणुसत्ता मे अश्वा हस्तिनो मनुष्या मे पुरं अंते उरं च मे । पुरमन्तःपुरं च मे। भुंजामि माणुसे भोगे भुनज्मि मानुषान् भोगान् आणाइस्सरियं च मे ॥ आज्ञैश्वर्यं च मे ॥ ૧૪. “મારી પાસે હાથી અને ઘોડા છે, નગર અને અંતઃપુર છે, હું મનુષ્યસંબંધી ભોગો ભોગવી રહ્યો છું, આજ્ઞા અને ઐશ્વર્ય મારી પાસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy