________________
विसइमं अज्झयणं : वीसभुं अध्ययन
महानियंठिज्जं : महानिग्रंथीय
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१. सिद्धाणं नमो किच्चा सिद्धेभ्यो नमः कृत्वा
संजयाणं च भावओ। संयतेभ्यश्च भावतः। अत्थधम्मगई तच्चं अर्थधर्मगति तथ्याम् अणुसढेि सुणेह मे ॥ अनुशिष्टिं श्रृणुत मे ॥
૧. સિદ્ધો અને સંયત-આત્માઓને ભાવપૂર્વક નમસ્કાર
કરીને હું અર્થ (સાધ્ય) અને ધર્મનું જ્ઞાન કરાવનાર તથ્યપૂર્ણ અનુશાસનાનું નિરૂપણ કરું છું. તે મારી પાસેથી સાંભળો.
२. पभूयरयणो राया प्रभूतरत्नो राजा सेणिओ मगहाहिवो । श्रेणिको मगधाधिपः । विहारजत्तं निज्जाओ विहारयात्रां निर्यातः मंडिकु च्छिसि चेइए ॥ मण्डिकुक्षौ चैत्ये ।।
૨. પ્રચુર રત્નો વડે સંપન્ન, મગધનો અધિપતિ રાજા
શ્રેણિક મંડિકુક્ષિ નામે ઉદ્યાનમાં વિહાર-યાત્રા (ક્રીડાयात्रा) भाटे गयो.
३. नाणादुमलयाइण्णं नानाद्रुमलताकीर्ण
नाणापक्खिनिसे वियं । नानापक्षिनिषेवितम् । नाणाकुसुमसंछन्नं उज्जाणं नंदणोवमं ॥ उद्यानं नन्दनोपमम् ।।
૩. તે ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી
આકીર્ણ, વિવિધ પ્રકારના પક્ષીઓનું આશ્રયસ્થાન, વિવિધ પ્રકારના ફૂલોથી છવાયેલું અને નંદનવન સમાન तुं.
नानाकुसुमसछनम्
४. तत्थ सो पासई साहुं तत्र स पश्यति साधु
संजयं सुसमाहियं । संयतं सुसमाहितम् । निसन्नं रुक्खमूलम्मि निषण्णं रूक्षमूले सुकु मालं सुहोइयं ॥ सुकुमारं सुखोचितम् ।।
૪. ત્યાં રાજાએ સંયત, માનસિક સમાધિ સંપન્ન, વૃક્ષ નીચે બેઠેલા સુકુમાર અને સુખ ભોગવવા યોગ્ય સાધુને
यो.
૫. તેનું રૂપ જોઈને રાજા તે સંયત તરફ આકર્ષાયો અને
તેને અત્યંત ઉત્કૃષ્ટ અને અતુલનીય વિસ્મય થયું.
५. तस्स रूवं तु पासित्ता तस्य रूपं तु दृष्ट्वा
राइणो तम्मि संजए । राज्ञः तस्मिन् संयते । अच्चंतपरमो आसी अत्यन्तपरम आसीत् अउलो रूवविम्हओ ॥ अतुलो रूपविस्मयः ।।
६. अहो ! वण्णो अहो ! रूवं अहो ! वर्णः अहो ! रूपम्
अहो ! अज्जस्स सोमया। अहो ! आर्यस्य सौम्यता। अहो ! खंती अहो ! मुत्ती अहो ! क्षान्तिरहो ! मुक्तिः अहो ! भोगे असंगया ॥ अहो ! भोगेऽसङ्गता ।।
६. माश्चर्य! वो भने ३५ छ? ४ आश्चर्य !
આર્યની કેવી સૌમ્યતા છે? આશ્ચર્ય! કેવી ક્ષમા અને निमिता छ ? આશ્ચર્ય! ભોગોમાં કેવી અનાસક્તિ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org