________________
મૃગાપુત્રીય
૪૯૧
અધ્યયન ૧૯: શ્લોક ૪૬-૭૩ટિ ૩૧-૩૨
વિશેષણ માનવામાં આવેલ છે અને કર્તાનો અધ્યાહાર કરવામાં આવ્યો છે. તેના બે પાઠાંતર મળે છે– સો વેગમ્મfપથરો'માં કર્તા અને ક્રિયાપદનું એકવચન મળે છે. “તો વેંતમૂપિયરો –આ પાઠમાં વચન-વ્યત્યયના આધારે ‘વિત’નો પ્રયોગ “વ્રતના અર્થમાં બતાવવામાં આવ્યો છે.
૩૧. ચાર અંતવાળો (વાતે)
સંસારરૂપી કાંતારના ચાર અંત હોય છે–(૧) નરક (૨) તિર્યંચ (૩) મનુષ્ય અને (૪) દેવ. એટલા માટે તેને વાપરંત’ કહેવામાં આવે છે.૨
કાર્ય
૩૨. (શ્લોક ૪૭-૭૩)
આ શ્લોકોમાં નારકીય વેદનાઓનું ચિત્ર આંકવામાં આવ્યું છે. પહેલા ત્રણ નરકોમાં પરામાધાર્મિક દેવતાઓ દ્વારા પીડા પહોંચાડવામાં આવે છે અને અંતિમ ચારમાં નારકીય જીવ પોતે જ પરસ્પર વેદનાની ઉદીરણા કરે છે. પરમાધાર્મિક દેવ ૧૫ પ્રકારના છે. તેમના કાર્યો પણ જુદાં-જુદાં છે
નામ (૧) અંબ
હનન કરવું, ઊપરથી નીચે નાખવું, વીંધવું વગેરે. (૨) અંબર્ષિ
કાપવું વગેરે. (૩) શ્યામ
ફેંકવું, પટકવું, વીંધવું વગેરે. (૪) શબલ
આંતરડા, ફેફસાં, કાળજું વગેરે કાઢવાં. (૫) રુદ્ર
તલવાર, ભાલા વગેરેથી મારવું, શૂળીમાં પરોવવું વગેરે.
અંગ-ઉપાંગો કાપવાં વગેરે. (૭) કાલ
વિવિધ પાત્રોમાં પકાવવાં. (૮) મહાકાલ
શરીરના વિવિધ સ્થાનોમાંથી માંસ કાઢવું. (૯) અસિપત્ર
હાથ, પગ વગેરે કાપવાં. (૧૦) ધનું
કાન, હોઠ, દાંત કાપવાં. (૧૧) કુંભ
વિવિધ કુંભીઓમાં પકાવવાં. (૧૨) વાલુક
ભૂજવું વગેરે. (૧૩) વૈતરણ લોહી, પરુ વગેરેની નદીમાં નાખવાં. (૧૪) ખરસ્વર
કરવત, કુહાડી વગેરેથી કાપવાં. (૧૫) મહાઘોષ ભયભીત થઈ દોડનારા નૈરયિકોનો અવરોધ કરવો.
(૬) ઉપરુદ્ર
૧. વૃત્તિ , પત્ર ૪૨: ‘તદ્' મન-તરો'fધંતિ''વની'
अभिदधतौ अम्बापितरौ, प्रक्रमान्मृगापुत्र आह, यथा एवमित्यादि, पठ्यते चसो बेअम्मापियरो !'त्ति स्पष्टमेव नवरमिह अम्बापितरावित्यामन्त्रणपदं, पठन्ति च-'तो
बेंतऽम्मापियरो' त्ति 'बिति' त्ति वचनव्यत्ययात्ततो ब्रूते
अम्बापितरौ मृगापुत्र इति प्रक्रमः । ૨. એજન, પત્ર ૪૫૬ : ઘવાશે–રેવારિકા મતા-ઝવવા
यस्यासौ चतुरन्तः-संसारः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org