________________
મૃગાપુત્રીય
૪૮૩
અધ્યયન ૧૯: શ્લોક ૧૪, ૧૭, ૨૪ ટિ ૧૪-૧૬
સંતાપ અને પીડા. વૃત્તિકારે ક્લેશનો અર્થ દુઃખ (અપ્રિય સંવેદન)ના હેતુભૂત વરા વગેરે રોગ એવો કર્યો છે."
મહર્ષિ પતંજલિએ પાંચ પ્રકારના ક્લેશ ગણાવ્યા છે–અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. તેમના અનુસાર ક્લેશનો અર્થ વિપર્યય છે.
૧૪. વ્યાધિ અને રોગોનું (વાટ્ટીરોઇr)
અત્યંત પીડા ઉત્પન્ન કરનારા કઇ જેવા રોગોને ‘વ્યાધિ” કહેવામાં આવે છે અને ક્યારેક થનારા વર વગેરેને “રોગ’ કહેવામાં આવે છે.?
૧૫. કિંપાક ફળ (વિપાપત્તા)
જૈન સાહિત્યમાં સ્થળ-સ્થળે કિંપાક ફળનો ઉલ્લેખ મળે છે. તે જોવામાં અતિ સુંદર અને ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોય છે. તેને ખાવાનું પરિણામ છે–પ્રાણાંત, ભોગોની વિરસતા બતાવવા માટે ઘણા ભાગે આની જ ઉપમા આપવામાં આવે છે.
વૃત્તિકારે કિંપાકનો અર્થ વૃક્ષવિશેષ કર્યો છે. તેનાં ફળ અતિ સ્વાદિષ્ટ હોય છે. કોશકારો અનુસાર તે એક લતા વિશેષ છે. તેનું બીજું નામ મહાકાલ લતા છે. શાલિગ્રામનિઘંટુભૂષણમાં કારસ્કર, ક્રિપાક, વિષતિંદુક વિષદ્ધમ, ગરકુમ, રમ્યફલ, કપાક, કાલકૂટક—આ બધાંને પર્યાયવાચી માનવામાં આવ્યાં છે. તેમાં કારસ્કર વૃક્ષનું જે વર્ણન મળે છે તદનુસાર કિંપાક કુચલાનું વૃક્ષ છે. કારસ્કર વૃક્ષ મધ્યમ આકારનું હોય છે. તે ઘણે ભાગે વનોમાં ઊગે છે. તેનાં પાંદડાં નાગરવેલના પાન જેટલાં પહોળા અને ફળ નારંગી જેવાં હોય છે. તેના બી કુચલા કહેવાય છે. તેનાં પાકેલાં ફળ વિષદ અને પાકમાં મધુર હોય છે.
વનસ્પતિસૃષ્ટિમાં કિંપાકફળનું વર્ણન આવી રીતે મળે છે–કિંપાકફળ અપક્વ અવસ્થામાં નીલ રંગનું અને પાકી જતાં નારંગી રંગનું બને છે. તેનો ગર કુદરતી મીઠો હોય છે. તેને પક્ષીઓ અને વાનરો ખુબ શોખથી ખાય છે. ગર સિવાયનાં તેનાં બાકીનાં બધાં અંગો કડવાં હોય છે. તેનું સમગ્ર ફળ વિષમય હોય છે. અંગ્રેજીમાં તેના બીજને સ્ટ્રિનિન નક્સવોમિકા (Starychnine Nuxvomica) કહે છે. તે બટનના આકારનાં, મખમલ જેવાં મુલાયમ, અતિ કઠોર અને વચમાં રકાબી જેવા ખાડાવાળા હોય છે.
૧૬. હજારો ગુણ (TUMI તુ સહસારું)
વૃત્તિકારે અહીં ગુણનો અર્થ-મુનિજીવનના ઉપકારી શીલાંગ ગુણ એવો કર્યો છે. તેમની સંખ્યા અઢાર હજાર છે–
૧. વૃત્તિ , પત્ર ૪૫૪: ટુવ—સાત તદ્ધતિ: ફ્લેશ :
ज्वरादयो रोगा दुःखक्लेशाः शाकपार्थिवादिवत्समासः । २. पातंजलयोगदर्शनः ३।३ पृ. १३४ : अविद्याऽस्मिता
रागद्वेषाभिनिवेशाः पञ्चक्लेशाः । क्लेशा इति पञ्च विपर्यया
કૃત્યર્થ: 3. बृहद्वृत्ति, पत्र ४५४ : व्याधयः-अतीव बाधाहेतवः कुष्ठादयो,
T:--શ્વરીયા ४. बृहद्वृत्ति, पत्र : ४५४ किम्पाकः-वृक्षविशेषस्तस्य
फलान्यतीव सुस्वादूनि। ૫. (ક) શબ્દામ, મા ૨, પૃ. ૨૨૮: વિક્રપ્પા : go
महाकाल लता । इति रत्नमाला । माकाल इति भाषा।
(ખ) નાનાર્થસંદ, પૃ. ૭૮ : fો માન
નાશયો: (ત્રિી) (ગ) વીરસ્પત્યમ, મા રૂ, પૃ. ૨૦૧૦: પિવિ:
(માથ્વીન) મદાવાના (૧) એજન, મા ૬, પૃ. ૪૦૪૦ : મદાનિ નતમેટું 1 ६. शालिग्रामनिघण्टुभूषणम् (बृहन्निघण्टु रत्नाकरान्तर्गतो સમષ્ટિ મા9. ૬૦૦
कारस्करस्तु किंपाको विषतिन्दुर्विषद्रुमः ।
गरद्रुमो रम्यफलः कुपाकः कालकूटकः ।। ૭. વનસ્પતિસૃષ્ટિ, સ્કંધ બીજો, પૃ. ૬૧. ८. बृहद्वृत्ति, पत्र ४५६ : गुणानां श्रामण्योपकारकाणां
शीलाङ्गरूपाणाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org