________________
મૂળ
एगूणविंसइमं अज्झयणं : योगाशीसभुं अध्ययन मियापुत्तिज्जं : भृगापुत्रीय
સંસ્કૃત છાયા
१. सुग्गीवे नयरे रम्मे काणणुज्जाणसोहिए । बलभद्दो त्ति मिया तस्सग्गमाहिसी ॥
राया
२. तेसिं पुत्ते बलसिरी मियापुत्ते ति विस्सुए । अम्मापिऊण दइए जुवराया दमीसरे 11
३. नंदणे सो उ पासाए कीलए सह इत्थिहिं । देवो दोगुंदगो चेव निच्चं मुइयमाणसो ॥
४. मणिरयणकुट्टिमतले पासायालय
आलोएइ चउक्कतियचच्चरे
Jain Education International
1
नगरस्स
11
५. अह तत्थ अइच्छंतं पासई समणसंजयं । तवनियमसंजमधरं सीलड्डुं गुणआगरं
11
६. तं देहई मियापुत्ते दिट्ठीए अणिमिसाए उ । कहिं मन्नेरिसं रूवं दिट्ठपुव्वं मए पुरा ॥
सुग्रीवे नगरे रम्ये काननोद्यानशोभिते । राजा बलभद्र इति
मृगा तस्याग्रमहिषी ॥
तयोः पुत्रो बलश्रीः मृगापुत्र इति विश्रुतः । अम्बापित्रोर्दयितः युवराज दमीश्वरः ॥
नन्दने स तु प्रासादे क्रीडति सह स्त्रीभिः । देवो दोगुन्दकश्चेव नित्यं मुदितमानसः ॥
मणिकुट्टिम प्रासादालोकनस्थितः । आलोकते नगरस्य चतुष्कन्त्रिकचत्वराणि ||
अथ तत्रातिक्रामन्त पश्यति श्रमणसंयतम् । तपोनियमसंयमधरं शीलाढ्यं गुणाकरम् ॥
तं पश्यति मृगापुत्रः दृष्ट्या निमेषया तु । कुत्र मन्ये ईदृशं रूपं दृष्टपूर्वं मया पुरा ॥
ગુજરાતી અનુવાદ
૧. કાનનો અને ઉદ્યાનો' વડે શોભિત સુરમ્ય સુગ્રીવ નગરમાં બલભદ્ર નામે રાજા હતો. મૃગા તેની પટરાણી हती.
२. तेमने 'असश्री" नामे पुत्र रतो. सोडोमांते 'भृगापुत्र' એવા નામે જાણીતો હતો. તે માતા-પિતાને પ્રિય, યુવરાજ અને દમીશ્વર હતો.
૩. તે દોગુંદક દેવોની માફક સદા આનંદિત મનવાળો
રહી આનંદદાયક પ્રાસાદમાં સ્ત્રીઓ સાથે ક્રીડા કરી રહ્યો हतो.
૪. મિણ અને રત્નો જડેલ ભોંયતળવાળા પ્રાસાદના ગવાક્ષમાં બેઠેલો મૃગાપુત્ર નગરના ચાર રસ્તાઓ, ત્રણ રસ્તાઓ અને ચોકોને જોઈ રહ્યો હતો.
૫. તેણે ત્યાં પસાર થતા એક સંયત શ્રમણને જોયો, જે તપ, નિયમ અને સંયમને ધારણ કરનારો, શીલ વડે સમૃદ્ધ અને ગુણોનો આકર હતો.
૬. મૃગાપુત્રે તેને અનિમેષ-દૃષ્ટિએ જોયો અને મનોમન વિચાર કરવા લાગ્યો—‘મને લાગે છે કે આવું રૂપ भें પહેલાં ક્યાંક જોયું છે.’
For Private & Personal Use Only
www.jainelibrary.org