________________
(૨૮)
૫૦-૫૪
૫૫-૫૯ ૬૦
દેવેન્દ્ર દ્વારા પ્રાપ્ત ભોગોના ત્યાગ અને અપ્રાપ્ત ભોગોની અભિલાષાથી ઉત્પન્ન વિરોધનું પ્રતિપાદન. રાજર્ષિ દ્વારા કામ-ભોગોની ભયંકરતા અને તેમનાં અનિષ્ટ પરિણામોનું ખ્યાપન. દેવેન્દ્રનું પોતાના મૂળ રૂપમાં પ્રકટીકરણ. રાજર્ષિની હૃદયગ્રાહી સ્તુતિ અને વંદન. ઇન્દ્રનું આકાશ-ગમન. રાજર્ષિની શ્રામણ્યમાં ઉપસ્થિતિ. સંબુદ્ધ લોકો દ્વારા તે જ પથનો સ્વીકાર.
પૃ. ૨૭-૨૯૪
દસમું અધ્યયન દ્રુમપત્રક (જીવનની અસ્થિરતા અને આત્મ-બોધ) શ્લોક ૧,૨ જીવનની અસ્થિરતા અને અપ્રમાદનો ઉદ્દબોધ.
આયુષ્યની ક્ષણભંગુરતા.
મનુષ્ય-ભવની દુર્લભતા. ૫-૯
સ્થાવર-કાયમાં ઉત્પન્ન જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ. ૧૦-૧૪ ત્રસ-કાયમાં ઉત્પન્ન જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ.
પ્રમાદ-બહુલ જીવનું જન્મ-મૃત્યુમય સંસારમાં પરિભ્રમણ. મનુષ્ય-ભવ મળવા છતાં પણ આર્ય-દેશની દુર્લભતા. આર્ય-દેશ મળવા છતાં પણ પૂર્ણ પાંચ ઇન્દ્રિયોની દુર્લભતા. ઉત્તમ ધર્મના શ્રવણના દુર્લભતા. શ્રદ્ધાની દુર્લભતા.
આચરણની દુર્લભતા. ૨૧-૨૬ ઇંદ્રિય-બળની ઉત્તરોત્તર ક્ષીણતા. ૨૭ અનેક શીઘ-ઘાતી રોગોનો શરીરને સ્પર્શ.
નેહાપનયનની પ્રક્રિયા. ૨૯,૩૦ વાન્ત-ભોગોનું પુનઃસેવન ન કરવાનો ઉપદેશ. ૩૧, ૩૨
પ્રાપ્ત વિશાળ ન્યાય-પથ પર અપ્રમાદપૂર્વક આગળ વધવાની પ્રેરણા. વિષમ-માર્ગ પર ન ચાલવાની સૂચના. કિનારા નજીક પહોંચીને પ્રમાદ ન કરવાનો ઉપદેશ. ક્ષપક-શ્રેણિથી સિદ્ધિ-લોકની પ્રાપ્તિ. ઉપશાંત થઈને વિચરણ કરવાનો ઉપદેશ. ગૌતમની સિદ્ધિ-પ્રાપ્તિ.
૨૮
પૃ. ૨૯૫-૩૧૭
અગિયારમું અધ્યયન : બહુશ્રુતપૂજા (બહુશ્રુત વ્યક્તિનું મહત્ત્વ-વ્યાપન) શ્લોક ૧
અધ્યયનનો ઉપક્રમ. અબહુશ્રુતની પરિભાષા.
શિક્ષા-પ્રાપ્ત ન થવાનાં પાંચ કારણ. ૪,૫ શિક્ષા-શીલનાં આઠ લક્ષણ.
અવિનીતનાં ચૌદ લક્ષણ. ૧૦-૧૩ સુવિનીતનાં પંદર લક્ષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org