________________
| (૨૪)
૨૯,૩૦ ૩૧
બહઋત મુનિનો મરણકાળમાં સમભાવ તથા ઉદ્વિગ્ન ન થવાનો ઉપદેશ, સંલેખનામાં શરીર-ભેદની આકાંક્ષા. સકામ-મરણના પ્રકારોમાંથી કોઈ એકના સ્વીકારનો ઉપદેશ.
પૃ. ૧૮૧-૧૯૮
છઠું અધ્યયન : ક્ષુલ્લકનિગ્રંથીય (ગ્રન્થ-ત્યાગનું સંક્ષિપ્ત નિરૂપણ) શ્લોક ૧
અવિદ્યા–ભવ-ભ્રમણનો હેતુ. સત્યની ગવેષણા અને જીવો પ્રતિ મૈત્રીનો ઉપદેશ. કૃત-કર્મોના વિપાક સમયે સ્વજન-પરિજનોની અસમર્થતા. સમ્યગુ-દર્શનવાળા પુરુષ દ્વારા આંતરિક પરિગ્રહનો ત્યાગ. બાહ્ય પરિગ્રહ-ત્યાગથી કામ-રૂપતાની પ્રાપ્તિ. અહિંસાના વિચારનો વ્યાવહારિક આધાર. પરિગ્રહનો નિષેધ અને પ્રદત્ત ભોજનનું ગ્રહણ. ક્રિયા-રહિત જ્ઞાનથી દુઃખ-મુક્તિ માનનારાઓનું નિરસન. ભાષા અને અનુશાસનની રક્ષણ આપવામાં અસમર્થતા. આસક્તિ છે દુ:ખોત્પત્તિનું કારણ. બધી દિશાઓ જોઈને અપ્રમાદનો ઉપદેશ. બાહ્યની અનાશંસા અને દેહ-ધારણનો ઉદેશ્ય. કર્મ-હેતુઓ પર વિચાર, મિત અને નિર્દોષ અન્ન-પાણીનું ગ્રહણ. અસંગ્રહનું વિધાન. અનિયત વિહાર કરતાં પિંડપાતની ગવેષણા. ઉપસંહાર.
0 8 8 =
સાતમું અધ્યયન : ઉરભ્રીય (ઉરભ્ર, કાકિણી, આમ્રફલ, વ્યવહાર અને સાગર–પાંચ ઉદાહરણો)
પૃ. ૧૯૯-૨૨૧ શ્લોક ૧-૧૦ ઉરભ્ર દૃષ્ટાંતથી વિષય-ભોગોના કટુ વિપાકનું દર્શન.
૧૧-૧૩ કાકિણી અને આમ્રલ દ્રષ્ટાંતથી દેવ-ભોગોની સામે માનવીય-ભોગોની તુચ્છતાનું દર્શન. ૧૪-૨૨ વ્યવહાર (વ્યવસાય) દષ્ટાંતથી આય-વ્યયના વિષયમાં કુશળતાનું દર્શન. ૨૩, ૨૪ સાગર દૃષ્ટાંતથી આય-વ્યયની તુલનાનું દર્શન. ૨૫
કામ-ભોગોની અનિવૃત્તિથી આત્મ-પ્રયોજનનો નાશ. ૨૬, ૨૭ કામ-ભોગોની નિવૃત્તિથી દેવત્વ અને અનુત્તર સુખવાળા મનુષ્ય કુળોની પ્રાપ્તિ.
બાલ જીવોનું નરક-ગમન. ધીર-પુરુષનું દેવ-ગમન. બાલ અને અબાલ-ભાવની તુલના અને પંડિત મુનિ દ્વારા અબાલ-ભાવનું સેવન.
૨૮
પૃ. ૨૨૩-૨૪૪
આઠમું અધ્યયન : કપિલીય (સંસારની અસારતા અને ગ્રંથિ-ત્યાગ) શ્લોક ૧
દુ:ખ-બહુલ સંસારથી છૂટવાની જિજ્ઞાસા. સ્નેહ-ત્યાગથી દોષ-મુક્તિ. કપિલ મુનિ દ્વારા પાંચસો ચોરોને ઉપદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org