________________
૧૪-૧૯
શીલની આરાધનાથી દેવલોકોની પ્રાપ્તિ. ત્યાંથી ચુત થઈને ઉચ્ચ કે સમૃદ્ધ કુળોમાં જન્મ અને ફરી વિશુદ્ધ બોધિનો લાભ. દુર્લભ અંગોના સ્વીકારથી સર્વ કર્માશ-મુક્તિ.
૨૦
ચોથું અધ્યયન : અસંસ્કૃત (જીવન પ્રત્યે સાચા દેષ્ટિકોણનું પ્રતિપાદન)
પૃ. ૧૨૩-૧૪૪ જીવનની અસંસ્કૃતતા અને અપ્રમાદનો ઉપદેશ, પાપ-કર્મથી ધનોપાર્જનનાં અનિષ્ટ પરિણામો. કૃત કર્મોનું અવશ્યભાવી પરિણામ. કની ફળ-પ્રાપ્તિમાં બીજાની અસમર્થતા. ધનની અત્રાણતા અને તેના વ્યામોહથી દિમૂઢતા. ભારડ પક્ષીના ઉપમાનથી ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવાનો ઉપદેશ ગુણોપલબ્ધિ સુધી શરીર-પોષણનું વિધાન, પછી અનશનનો ઉપદેશ. છન્દ-નિરોધથી મોક્ષની સંભાવના. શાશ્વત-વાદનું નિરસને.
વિવેક-જાગરણ માટે એક ક્ષણ પણ ને ગુમાવવાનું આહ્વાને. ૧૧, ૧૨ શ્રમણ માટે અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહોને સમભાવથી સહન કરવાનો નિર્દેશ.
જીવનને શાશ્વત માનનારાઓનું નિરસન અને શરીર-ભેદ સુધી ગુણારાધનાનો આદેશ.
૧૦
પાંચમું અધ્યયન અકામમરણીય (મરણના પ્રકાર અને સ્વરૂપ-વિધાન)
પૃ. ૧૪૫-૧૮૦ શ્લોક ૧,૨ અધ્યયનનો ઉપક્રમ અને મરણના પ્રકારોનો નામ-નિર્દેશ.
મરણનું કાળ-નિર્ધારણ. ૪-૭ કામાસક્ત વ્યક્તિ દ્વારા મિથ્યા-ભાષણનો આશ્રય. ૮,૯ કામાસક્તિ હિંસાનો હેતુ. હિંસાથી દોષ-પરંપરાનો વિસ્તાર,
કામ-રત વ્યક્તિ દ્વારા શિશુનાગની જેમ બેવડો કર્મ-મળ સંચય. ૧૧-૧૩ રોગાતંક થતાં કર્મના અનિષ્ટ પરિણામોની આશંકાથી ભય-યુક્ત અનુતાપ. ૧૪-૧૬ વિષમ માર્ગમાં પડેલા ગાડીવાનની જેમ ધર્મ-મૃત વ્યક્તિ દ્વારા શોકનુભૂતિ અને પરલોક-ભયથી
સંત્રસ્ત અવસ્થામાં અકામ-મૃત્યુ. અકામ-મરણનો ઉપસંહાર અને સકામ-મરણનો આરંભ. સંયમી પુરુષોનું પ્રસાદ-યુક્ત અને આઘાત-રહિત મરણ. સકામ-મરણની દુર્લભતા. સાધુ અને ગૃહસ્થનું તુલનાત્મક વિવેચન. બાહ્યાચારોથી સાધુત્વની રક્ષા અસંભવ. દુ:શીલ અને શીલના નિશ્ચિત પરિણામો. શ્રાવક-આચારનો નિર્દેશ.
સુવ્રતી મનુષ્યની સુગતિ-પ્રાપ્તિ. ૨૫-૨૮ સંવૃત-ભિક્ષુનું અપવર્ગ કે સ્વર્ગ-ગમન. દેવતાઓની સમૃદ્ધિ અને સંપદાનું વર્ણન. દેવ-આવાસોની
પ્રાપ્તિમાં ઉપશમ અને સંયમની પ્રધાનતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org