________________
(૨૧)
કિર્તા
વ્યાખ્યા-ગ્રંથ મકરન્દ ટીકા દીપિકા વૃત્તિ-દીપિકા દીપિકા
રચના-કોલ વિ. સં. ૧૭૫૦ વિ. સં. ૧૬૩૭
વિ. સં. ૧૯૪૩
વૃત્તિ
અક્ષરાર્થે લવલેશ ટમ્બા
આદિચન્દ્ર અને રાયચન્દ્ર ટમ્બા
પાર્થચન્દ્ર, ધર્મસિંહ ૧૮મી શતાબ્દી
મતિકીર્તિ ના શિષ્ય ભાષા પદ્યસાર
બ્રહ્મ ઋષિ
વિ. સં. ૧૫૯૯ તેરાપંથનાચતુર્થ આચાર્ય શ્રીમક્ષાચાર્ય (વિ. સં. ૧૮૬૦-૧૯૩૮) આ સૂત્રના ઓગણત્રીસ અધ્યયનો ઉપર રાજસ્થાની ભાષામાં પદ્ય-બદ્ધ ‘જોડ'ની રચના કરી હતી. વિષયને સ્પષ્ટ કરવા માટે અહીં તહીં તેમણે વાર્તિકો પણ લખ્યાં છે. ઉપસંહાર
પ્રસ્તુત ભૂમિકામાં ઉત્તરાધ્યયનનું સંક્ષિપ્ત પર્યાલોચન કરવામાં આવ્યું છે. તેમાંના છંદો વગેરે અનેક વિષયો વિષે અહીં કોઈ વિમર્શ કરવામાં આવ્યો નથી. તે બધી વિગતનું પર્યાયલોચન ‘ઉત્તરાધ્યયન: સમીક્ષાત્મ અધ્યયન'માં થઈ ચૂક્યું છે. એટલા માટે તેમના અવલોકનની સૂચના સાથે જ હું આ વિષય અહીં પૂરો કરું છું.
આચાર્ય તુલસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org