________________
(૨૦)
‘મહાર' નો અર્થ– ‘તોપદીર મ પેલ્ટામોલ' એવા શબ્દોમાં છે.
એનાથી એમ પ્રમાણિત થાય છે કે બ્રહવૃત્તિમાં ઉદ્ધત વાક્ય ચૂર્તિ ઉપરાંતની કોઈ બીજી પ્રાચીન વ્યાખ્યાનું છે. બૂવૃત્તિકારે વૃદ્ધ' શબ્દ વડે ચૂર્ણિકારનો પણ ઉલ્લેખ કર્યો છે – ‘વૃદ્ધાતુ વ્યાવક્ષત – નોનુષ્યમri fત નાનપ્યમાન भरणपोषणकुलसंताणेसु य तुब्भे भविस्सह त्ति ।'
સરખાવો–ઉત્તરાધ્યયન ચૂર્ણિ, પૃષ્ઠ ૨૨૩: 'તોનુપમાં સોનુષ્યમાન માપણાનુન્નસંતાનુ ા તુમે વિસર ઉત્તા'
આ બૃહદુવૃત્તિકાર છે વાદી-વેતાલ શાંતિસૂરિ. તેમનો અસ્તિત્વ કાળ વિક્રમની ૧૧મી શતાબ્દી છે. ૪. સુખબોધા:
આ બૃહદ્રવૃત્તિમાંથી સમુદ્ધત લઘુવૃત્તિ છે. તેના કર્તાનેમિચંદ્રસૂરિ છે. સૂરિપદ-પ્રાપ્તિ પહેલાં તેમનું નામ દેવેન્દ્ર હતું. આ વૃત્તિનો રચના-કાળ વિ.સં. ૧૧૨૯ છે. ૫. સર્વાર્થસિદ્ધિ :
આના રચયિતા ભાવવિજ્ય છે. આનો રચના-કાળ વિ. સં. ૧૬૭૯ છે. આમાં કથાઓ પદ્યબદ્ધ છે.
આ ઉપરાંત બીજી પણ અનેક વ્યાખ્યાઓ મળે છે. તે બધી જ મોટા ભાગે ઉપરોક્ત મુખ્ય વ્યાખ્યાઓની ઉપજીવી છે. અમે તેમનો સંક્ષિપ્ત પરિચય – નામ, કર્તા, અને રચનાકાળના વિવરણ સાથે – નીચે પ્રસ્તુત કરીએ છીએ – ૬. અવચૂરિ
જ્ઞાનસાગર
વિ. સં. ૧૫૪૧ ૭. વૃત્તિ
કમલ સંયમ
વિ. સં. ૧૫૫૪ ૮. દીપિકા
ઉદયસાગર
વિ. સં. ૧૫૪૬ ૯. લઘુવૃત્તિ
ખરતર તપોરત્નવાચક વિ. સં. ૧૫૫૦ ૧૦. વૃત્તિ
કીર્તિવલ્લભ
વિ. સં. ૧૫૫૨ ૧૧. વૃત્તિ
વિનયહંસ
વિ. સં. ૧૫૬૭-૮૧ ૧૨. ટીકા
અજિતદેવ સૂરિ
વિ. સં. ૧૬૨૮ ૧૩. દીપિકા
હર્ષકુલ
૧૬વી શતાબ્દી ૧૪. અવચૂરિ
અજિતદેવસૂરિ ૧૫. ટીકા-દીપિકા
માણિજ્યશેખર સૂરિ ૧૬. દીપિકા
લક્ષ્મીવલ્લભ
૧૮વી શતાબ્દી ૧૭. વૃત્તિ-ટીકા
હર્ષનન્દન
વિ. સં. ૧૭૧૧ ૧૮. વૃત્તિ
શાન્તિભદ્રાચાર્ય ૧૯. ટીકા
મુનિચન્દ્ર સૂરિ ૨૦. અવચૂરિ
જ્ઞાનશીલગણી ૨૧. અવચૂરિ
વિ. સં. ૧૪૯૧ ૨૨. બાલાવબોધ
સમરચન્દ્ર ૨૩. બાલાવબોધ
કમલલાભ
૧૬ વીં શતાબ્દી ર૪. બાલાવબોધ
માનવિજય
વિ. સં. ૧૭૪૧ આ ઉપરાંત કેટલીક વૃત્તિ-ટીકાઓ, દીપિકાઓ તથા અવસૂરિઓ પણ મળી આવે છે. તેમાં કોઈમાં કર્તાનું નામ નથી મળતું, તો કોઈમાં રચનાકાળનો ઉલ્લેખ નથી. તે બધી આ પ્રમાણે છે–
१. उत्तराध्ययन बृहद्वृत्ति, पत्र ३१२ । ૨. ઉત્તરાધ્યયન યૂઝ, પૃષ્ઠ ૨૮ 3. उत्तराध्ययन बृहद्वृत्ति, पत्र ४०० ।
૪. નૈન મારતી (વર્ષ ૭, ગ્રંશ રૂરૂ, પૃ. ૨૬-૬૮) મેં
प्रकाशित श्री अगरचन्दजी नाहटा के 'उत्तराध्ययन सूत्र और उसकी टीकाएँ' लेख पर आधृत ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org