________________
ઉત્તરયણાણિ
૨૫૨
अध्ययन-& : यो 9-१४
७. रा!ि मा४ मिथिलाना महेसी जने घरोमांस
કોલાહલથી પરિપૂર્ણ દારુણ શબ્દો કેમ સંભળાઈ રહ્યા
७. किण्णु भो ! अज्ज मिहिलाए किन्नु भो ! अद्य मिथिलायां
कोलाहलगसंकुला । कोलाहलकसंकुलाः । सुव्वंति दारुणा सद्दा श्रूयन्ते दारुणाः शब्दाः पासाएसु गिहेसु य? ।। प्रासादेषु गृहेषु च?॥
८. मास (पात) समजाने हेतु मने था प्रेरित
થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કાં
८. एयमटुं निसामित्ता एतमर्थं निशम्य
हेऊकारणचोइओ । हेतुकारणचोदितः । तओ नमी रायरिसी ततो नमिः राजर्षिः देविंदं इणमब्बावी ॥ देवेन्द्रमिदमब्रवीत् ।।
९. मिहिलाए चेइए वच्छे मिथिलायां चैत्यो वृक्षः
सीयच्छाए मणोरमे । शीतच्छायो मनोरमः । पत्तपुष्फफलोवेए
पत्रपुष्पफलोपेत: बहूणं बहुगुणे सया ॥ बहूनां बहुगुणः सदा ॥
८. मिथिलामा म येत्य-वृक्ष तुं, शीत छायावा,
મનોરમ્ય, પત્ર, પુષ્પ અને ફળોથી લદાયેલું તથા ઘણા પક્ષીઓ માટે સદા ઉપકારી. ૧૫
१०.वाएण हीरमाणंमि वातेन ह्रियमाणे
चे इयं मि मणोरमे । चैत्ये मनोरमे। दुहिया असरणा अत्ता दुःखिता अशरणा आर्ताः एए कंदंति भो ! खगा ॥ एते क्रन्दन्ति भोः ! खगाः ।।
૧૦.એક દિવસ પવન ફૂંકાયો અને તે મનોરમ્ય ચૈત્ય-વૃક્ષને
ઊખાડીને ફેંકી દીધું. હે બ્રાહ્મણ ! તેના આશરે રહેનારા પેલા પક્ષીઓ દુઃખી, અશરણ અને પીડિત થઈને આક્રંદ કરી રહ્યા છે. ૧૬
૧૧.આ અર્થ સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલ
દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું
११.एयमढे निसामित्ता एतमर्थं निशम्य
हेऊकारणचोइओ । हेतुकारणचोदितः । तओ नमि रायरिसिं ततो नमि राजर्षि देविंदो इणमब्बवी ॥ देवेन्द्र इदमब्रवीत् ॥
१२. एस अग्गी य वाऊ य एषोऽग्निश्च वायुश्च
एयं डज्झाइ मंदिरं । एतद् दह्यते मन्दिरम् । भयवं ! अंते उरं तेणं भगवन् ! अन्तःपुरं तेन कीस णं नावपेक्खसि ?॥ कस्मान्नावप्रेक्षसे? ||
૧૨. આ અગ્નિ છે અને આ વાયુ છે. આ આપનું મંદિર ૧૭
(મહેલ) સળગી રહેલ છે. ભગવાન ! આપ પોતાના રાણીવાસની તરફ કેમ જોતા નથી?
૧૩. આ અર્થ સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા
નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું
१३.एयमद्वं निसामित्ता एतमर्थ निशम्य
हेऊकारणचोइयो । हेतुकारणचोदितः । तओ नमी रायरिसी ततो नमिः राजर्षिः देविदं इणमब्बवी ॥ देवेन्द्रमिदमब्रवीत् ।।
१४.सुहं वसामो जीवामो सुखं वसामो जीवामः
जेसिं मो नत्थि किंचण। येषां न: नास्ति किंचन । मिहिलाए डज्झमाणीए मिथिलायां दह्यमानायां न मे डाइ किंचण ॥ न मे दह्यते किचन ।।
૧૪. જેમની પાસે કંઈ પણ નથી એવા અમે સુખપૂર્વક રહીએ
છીએ અને સુખેથી જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે તો તેમાં મારું કંઈ સળગતું નથી.૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org