SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૨૫૦ અધ્યયન-૯: આમુખ રાજ્યધર્મ તુ પોતાની સંપત્તિ કે સ્વજનોની રક્ષા (શ્લોક ૧૨) જ દેશ-રક્ષા માટે કિલ્લા વગેરેનું નિર્માણ (શ્લોક ૧૮) પ્રાસાદ, વર્ધમાનગૃહો વગેરેનું નિર્માણ (શ્લોક ૨૪) ૦ અપરાધી વ્યક્તિઓનો નિગ્રહ (શ્લોક ૨૮) રાજાઓ પર વિજય શ્લોક ૩૨) યજ્ઞ, બ્રહ્મભોજન વગેરે વડે યશોપાર્જન (શ્લોક ૩૯) - કોશાગારનું સંવર્ધન (શ્લોક ૪૬). આત્મધર્મ પ્રિય-અપ્રિય કંઈ પણ નહિ. હું એકલો છું–આ જ યથાર્થ બોધ (શ્લોક ૧૫–૧૬). ૦ સુરક્ષાનું સાધન - સંયમ. શારીરિક અને માનસિક દુઃખોમાંથી રક્ષા એ જ યથાર્થ રક્ષા (શ્લોક ૨૦-૨૨) શાશ્વત સ્થાન મોક્ષ પ્રત્યે જાગરુકતા (શ્લોક ૨૬-૨૭) ૦ પોતાની દુષ્યવૃત્તિ પર અંકુશ (શ્લોક ૩૦) ૦ ઇન્દ્રિય-વિજય, આત્મ-વિજય શ્લોક ૩૪-૩૬) સંયમ જ શ્રેયસ્કર (શ્લોક ૪૦) - સંન્યાસની શ્રેષ્ઠતા (શ્લોક ૪૪) ૦ સંતોષનું સંવર્ધન, લોભને અલોભ વડે જીતવો (શ્લોક ૪૮-૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy