SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઉરભ્રીય ર૧૩ અધ્યયન-૭ઃ શ્લોક ૧૦-૧૧ ટિ ૧૭-૧૮ પડશે. હું નથી જાણતો કે હું ક્યાં જઈશ? મારી કઈ ગતિ થશે? મેં મારું આખું જીવન મોહમાં મૂછિત બની આમ જ વેડફી નાખ્યું.” વૃત્તિકારનો મત છે કે અત્યન્ત નાસ્તિક વ્યક્તિ પણ મૃત્યુ સમયે મારણાન્તિક વેદના વડે અભિભૂત થઈ પોતાના જીવન પર આંસુ વહાવે છે.' ૧૭. ઘેટાનું બચ્ચું (વે) શાજ્યાચાર્યે ‘ક’નો અર્થ ‘પશુ' તથા પ્રસ્તાવાનુસાર ઉરબ્ર' (ઘેટાનું બચ્ચું) કર્યો છે. “ગ” શબ્દ અનેકાર્થક છે. તેના બકરું, ઘેટું, ઘેટી વગેરે અનેક અર્થો થાય છે. અહીં તેનો અર્થઘંટી કે ઘેટું છે. તેના સ્થાને “ ' અને “ર” એ બે શબ્દો વધુમાં અહીં પ્રયોજાયા છે. “'ને અર્થ–ઘેટું અને બકરું પણ થઈ શકે છે પરંતું ‘વર'નો અર્થ ઘેટી કે ઘેટું જ છે. ૧૮. આસુરીય દિશા (નરક)ની તરફ (સાસુર વિ) જયાં સૂર્ય ન હોય તેને ‘આસુરી” (સૂર્ય) કહેવાય છે. આનો બીજો અર્થ ‘બાસુરીચ કરવામાં આવ્યો છે. રૌદ્ર કર્મ કરનાર ‘અસુર” કહેવાય છે અને ‘અસુરની જે દિશા હોય છે તેને ‘આસુરીય’ કહેવાય. આનો તાત્પર્ધાર્થ છે-નરક ત્યાં સૂર્ય નથી હોતો તથા તે દૂર કર્મ કરનારાઓની દિશા છે એટલા માટે તે આસુરીય છે. તાત્પર્ય એ છે કે તે અંધકારપૂર્ણ દિશા છે. પ્રથમ અર્થ અનુસાર ‘અમૂરિય’ પાઠ હોવો જોઈએ અને દ્વિતીય અર્થ અનુસાર ‘બાકુરીય’ પાઠ હોવો જોઈએ. ૧૯. કાકિણીના ( f) ચૂર્ણિ અનુસાર એક રૂપિયાના એંશીમા ભાગને તથા ‘વિસાવગ'ના ચોથા ભાગને કાકિણી કહેવામાં આવતો હતો.” વિ(વ)વવિદેશી શબ્દ છે. આ એક પ્રકારનો સિક્કો હતો. તે રૂપિયાના વીસમા ભાગનો હતો." શાન્તાચાર્યે લખ્યું છે–વીસ કોડીઓની એક ‘કાકિણી’ થાય છે. મોનિયર-મોનિયર વિલિયમ્સ અનુસાર વીસ કોડીઓની, અથવા ‘પણ’ના ચોથા ભાગની એક “કાકિણી’ થાય છે. વીસ માસાનો એક “પણ” થાય છે અને પાંચ માસાની એક ‘કાકિણી'. આ વિવરણથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે તે સમયે બીજા-બીજા સિક્કાઓની સાથે-સાથે કાકિણી, વીસોવન, પણ, કોડી વગેરે પણ ચલણમાં હતા. જો આપણે રૂપિયાને મધ્યબિંદુ માની વિચારીએ તો20 કાકિણી ૧ રૂપિયો ૨૦ વીસોપગ ૧ રૂપિયો ૨૦ કોડી ૨) પણ ૧ રૂપિયો -- ૧ કાકિણી ૧૬OO કોડી. ૧ રૂપિયો * પણ અથવા ૫ માસા ૧, (ક) વૃ ત્તિ , પત્ર ર૭, I (ખ) સુવવો, પત્ર ૨૨૮. ૨. વૃ ત્તિ , પત્ર ૨૭૬ : મન:- પશુ, પ વેદ પ્રમાકુ: | ૩. (ક) ઉત્તરધ્યયન વૂળ, પૃ. ૬૨: ના સૂરો વિકMતિ, आसुरियं वा नारका, जेसिं चक्खिदियअभावे सूरो ऊद्योतो णस्थि, जहा एगेंदियाणं दिसा भावदिसा खेत्तदिसावि घेप्पति, असतीत्यसुराः, असुराणामियं आसुरीयं अधोगतिरित्यर्थः । (4) बृहद्वृत्ति, पत्र २७६ : अविद्यमानसूर्याम् , उपलक्ष णत्वाद्ग्रहनक्षत्रविरहितां च, दिश्यते नारकादित्वे नास्यां संसारीति दीक् ताम्, अर्थात् भावदिशम्, अथवा रौद्रकर्मकारी सर्वोऽप्यसुर उच्यते , ततश्चा सुराणामियमासुरीया तामासुरीयां दिशम्।। ४. उत्तराध्ययन चूर्णि, पृ. १६१ : कागीणी णाम रूवगस्स असीतिमो भागो, वीसोवगस्स चतुभागो। ૫. પારૂસમUUવ, પૃ. ૨૦૦૭T ૬. વૃત્તિ , પત્ર ર૭૨, “ fr:'_fધંતિવાપર્વ: 9. A Sanskrit English Dictionary, p. 267 : A small coin or a small sum of money equal to twenty Kapardas or Cowries or to a quarter of a Pana. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy