________________
सत्तमं अज्झयणं : सात अध्ययन
उरब्भिज्जं : २श्रीय
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१. जहाएसं समुद्दिस्स यथावेशं समुद्दिश्य
कोई पोसेज्ज एलयं । कोऽपि पोषयेदेडकम् । ओयणं जवसं देज्जा ओदनं यवसं दद्यात् पोसेज्जा वि सयंगणे ॥ पोषयेदपि स्वकाङ्गणे ॥
૧. જેવી રીતે મહેમાનને માટે કોઈ ઘેટાનાં બચ્ચાને પોષે
છે. તેને ચોખા, મગ, અડદ વગેરે ખવડાવે છે અને पोताना मांग पाणे छ.
२. माशते ते पुष्ट, प्रणवान, मेहस्वा, भोटा पेटवाणु,
તૃત અને વિશાળ દેહવાળું બનીને મહેમાનની આકાંક્ષા
२. तओ से पुढे परिवूढे ततः स पुष्टः परिवृढः
जायमेए महोदरे । जातमेदाः महोदरः । पीणिए विउले देहे प्रीणितो विपुले देहे आएसं परिकंखए ॥ आवेशं परिकाक्षति ।।
३. जाव न एइ आएसे यावन्नैत्यावेशः ताव जीवइ से दुही । तावज्जीवति सो दुःखी। अह पत्तंमि आएसे अथ प्राप्ते आवेशे सीसं छेत्तूण भुज्जई॥ शीर्ष छित्त्वा भुज्यते ।।
૩. જ્યાં સુધી કોઈ મહેમાન આવતું નથી ત્યાં સુધી જ તે
બિચારું જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથું કાપીને તેને ખાઈ જાય છે.
४. जहा खलु से उरब्भे यथा खलु स उरभ्रः
आएसाए समीहिए । आवेशाय समीहितः । एवं बाले अहम्मिटे एवं बालोऽधर्मिष्ठः ईहई नरयाउयं ॥ ईहते नरकायुषम् ॥
૪. જેવી રીતે મહેમાન માટે નક્કી કરી રાખેલું તે ઘેટાનું
બચ્ચે ખરેખર તેની આકાંક્ષા કરે છે, તેવી રીતે અધર્મિષ્ઠ અજ્ઞાની જીવ ખરેખર નરકના આયુષ્યની ઇચ્છા કરે छ.
५. हिंसे बाले मुसावाई हिंस्रो बालो मृषावादी
अद्धाणंमि विलोवए । अध्वनि विलोपकः । अन्नदत्तहरे तेणे अन्यदत्तहरः स्तेनः माई कण्हहरे सढे ॥ मायी कुतोहरः शठः ॥
५. हिंस, मश, भूषावाही, भामा सूंट12 रनार,
બીજાની આપેલી વસ્તુનું વચમાંથી હરણ કરનાર, ચોર, માયાવી, ચોરવાની કલ્પનામાં વ્યસ્ત (કોઈનું ધન પડાવી લઉં—એવા અધ્યવસાયવાળો), શઠ–વક આચરણવાળો,
६. इत्थीविसयगिद्धेय स्त्री-विषय-गृद्धश्च महारंभपरिग्गहे
महारम्भपरिग्रहः । भुंजमाणे सुरं मंसं भुञ्जानः सुरां मांसं परिवढे परंदमे ॥ परिवृढः परन्दमः ॥
૬. સ્ત્રી અને વિષયોમાં ગુદ્ધ, મહાઆરંભ અને
મહાપરિગ્રહવાળો, સૂરા અને માંસનો ઉપભોગ ७२नार, पणवान, जीमोनु मन ४२ना२,५०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org