________________
ઉત્તરઝયણાણિ
૧૮૪
અધ્યયન-૬ : આમુખ
છે છતાં પણ તેના જે અર્થે કરવામાં આવ્યા છે તે અર્થોની મર્યાદામાં તે ભગવાન પાર્શ્વનું પણ વિશેષણ બની શકે.' ભગવાન પાર્થ ઇશ્વાકુવંશી હતા. તેમના ગુણો વિશાળ હતા અને તેમનું પ્રવચન પણ વિશાળ હતું. એટલા માટે તેમના વૈજ્ઞાત્તિ' હોવામાં કોઈ આપત્તિ આવતી નથી. આ પાઠાંતરના આધારે એમ અનુમાન કરી શકાય છે કે આ અધ્યયન મૂળ પાર્શ્વની પરંપરાનું રહ્યું હોય અને તેને ઉત્તરાધ્યયનની શૃંખલામાં સંમિલિત કરતી વખતે તેને ભગવાન મહાવીરની ઉપદેશ-ધારાનું રૂપ આપવામાં આવ્યું હોય.
१. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १५६-१५७: गुणा अस्य विशाला इति वैशालीयः, विशालं शासनं वा, विशाले वा इक्ष्वाकुवंशे भवा वैशालिया।
વૈષની નનની યથ, વિશાસ્ને ગુનમે ચા विशालं प्रवचनं वा, तेन वैशालिको जिनः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org