________________
ઉત્તરઝયણાણિ
૭. તદ્ભવ-મરણ
૮. બાલ-મ૨ણ
૯. પંડિત-મરણ
૧૦, બાલ-પંડિત-મરણ
૧૧. છદ્મસ્થ-મરણ
૧૨, કેવલિ-મરણ
૧૩. વૈહાયસ-મરણ
૧૪. ગૃદ્ધપૃષ્ઠ-મરણ
૧૫. ભક્ત-પ્રત્યાખ્યાન-મરણ
૧૪૮
૧૩. ગૃ પૃષ્ઠ-મરણ
૧૪. ભક્ત-પ્રત્યાખ્યાન-મરણ
૧૫. પ્રાયોપગમન-મરણ
૧૬. ઈંગિની-મરણ
૧૬. ઇંગિની-મરણ
૧૭. પ્રાયોપગમન-મરણ
૧૭. કેવલી-મરણ
સમવાયાંગના ત્રીજા, દસમા અને પંદરમા મરણના નામો ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અનુસાર ક્રમશઃ અત્યન્ત-મરણ, મિશ્રમરણ અને ભક્ત-પરિજ્ઞા-મરણ છે. આ માત્ર શાબ્દિક અંતર છે, નામો કે ક્રમમાં કોઈ અંતર નથી.
૭. અવસન્ન-મરણ
૮. બાલ-પંડિત-મરણ
૯. સશલ્ય-મરણ
૧૦. વલાય-મરણ
૧૧. વ્યુત્કૃષ્ટ-મરણ ૧૨. વિપ્રનાસ-મરણ
વિજયોદયામાં ક્રમ તથા નામોમાં પણ અંતર છે. ‘વૈહાયસ’ના સ્થાને ‘વિપ્રનાસ’ તથા ‘અંતઃશલ્ય’ અને ‘આત્યન્તિક’ના સ્થાને ક્રમશઃ ‘સશસ્ય’ અને ‘આદ્યન્ત’ નામો ઉલ્લિખિત છે. સમવાયાંગમાં વશા-મરણ અને છદ્મસ્થ-મરણ છે જ્યારે વિજયોદયામાં અવસન્ન-મરણ અને વ્યુત્કૃષ્ટ-મરણ. ભગવતીના ઉપર્યુક્ત પાંચથી માંડીને દસમાં સુધીના છ ભેદો વિજયોદયાના ‘બાલ-મરણ’ભેદમાં સમાવિષ્ટ થઈ જાય છે.
ઉપરોક્ત સત્તર પ્રકારના મરણોની સંક્ષિપ્ત વ્યાખ્યા આ પ્રમાણે છે–
૧. આવીચિ-મરણ—આયુ-કર્મના દલિકોની વિચ્યુતિ અથવા પ્રતિક્ષણ આયુની વિશ્રુતિ, આવીચિ-મરણ કહેવાય છે. વીચિનો અર્થ છે—તરંગ. સમુદ્ર અને નદીમાં પ્રતિક્ષણ તરંગ કે મોજાં ઉછળે છે. તેવી જ રીતે આયુ-કર્મ પણ પ્રતિક્ષણ ઉદયમાં આવે છે. આયુનો અનુભવ કરવો તે જીવનનું લક્ષણ છે. પ્રત્યેક ક્ષણનું જીવન પ્રત્યેક ક્ષણે નષ્ટ થાય છે. આ પ્રત્યેક ક્ષણનું મરણ આવીચિ-મરણ કહેવાય છે.પ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષાએ આવીચિ-મરણ પાંચ પ્રકારનાં છે.
૧. સમવાઓ ૧૭।૧ સત્તરમવિષે મળે પ—આવીમો, દિમળે, આયંતિયાળે, વાયમળે, વસટ્ટો, સંતોસમરો, તદ્મવમાળે, વાતનમાળે, પંડિતમરણે, બાનપંડિતમાળે, છડમર્ત્યમાળે, નિમરણે, મત્તપન્વવવાળમરણે, કૃત્તિમિળે, પાોવામળમરણે । ૨. (ક) મૂત્તારાધના શ્વાસ શ્, ગાથા ૨ : मरणाणि सत्तरस देसिदाणि तित्थंकरेहिं जिणवयणे । तत्थ विय पंच इह संगहेण मरणाणि वोच्छामि ॥
(ખ) વિનયોયા વૃત્તિ, પત્ર ૮૭ ।
3. उत्तराध्ययन निर्युक्ति, गाथा २१२, २१३ : आवीचि ओहि अंतिय वलायमरणं वसट्टमरणं च ।
अंतोसलं तब्भव बालं तह पंडियं मीसं ॥
૫. વિનયોયા વૃત્તિ, પત્ર ૮૬ I
૬. ઉત્તરાધ્યયન નિયુંત્તિ, ૫ ૦૨૫ :
અધ્યયન-૫ : આમુખ
Jain Education International
छउमत्थमरण केवलि वेहाणस गिद्धपिट्टमरणं च । मरणं भत्तपरिण्णा इंगिणी पाओवगमणं च ॥
४. समवाओ १७ । ९ वृत्ति पत्र ३४ : आयुर्दलिकविच्युतिलक्षणावस्था यस्मिंस्तदावीचि अथवा वीचिः - विच्छेदस्तदभावादवीचि एवंभूतं मरणमावीचिमरणं - प्रतिक्षणमायुर्द्रव्यविचटनलक्षणम् ।
अणुसमयनिरन्तरमवीइसन्नियं, तं भणन्ति पंचविहं । दव्वे खित्ते काले भवे य भावे य संसारे ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org