________________
ઉત્તરઝયણાણિ
૧૨૮
અધ્યયન-૪: શ્લોક ૭-૧૨
૭. વરે પડું પરિસંવITUTો વતન પરિશમાન:
जं किंचि पासं इह मण्णमाणो। यत्किञ्चित्पाशमिह मन्यमानः । लाभंतरे जीविय बृहइत्ता लाभान्तरे जीवितं बृंहयिता पच्छा परिन्नाय मलावधंसी ॥ पश्चात्परिज्ञाय मलापध्वंसी ॥
૭. પગલે-પગલે દોષોનો ભય રાખતો, નાનકડા દોષને
પણ ૧૫ પાશ માનતો માનતો ચાલે. નવા-નવા ગુણોની ઉપલબ્ધિ થાય ત્યાં સુધી જીવનને પોષેજ્યારે તેમ ન થાય ત્યારે વિચાર-વિમર્શપૂર્વક આ શરીરનો ધ્વંસ કરી નાખે. ૧૪
८. छंदं निरोहेण उवेइ मोक्खं छन्दनिरोधेनोपैति मोक्षं
आसे जहा सिक्खियवम्मधारी। अश्वो यथा शिक्षितवर्मधारी। पुव्वाइं वासाइं चरप्पमत्तो पूर्वाणि वर्षाणि चरति अप्रमत्तः तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं॥ तस्मान्मुनिः क्षिप्रमुपैति मोक्षम्॥
૮. શિક્ષિત (શિક્ષકને અધીન રહેલો) અને તનુત્રાણધારી
અશ્વરે જેવી રીતે યુદ્ધનો પાર પામી જાય છે, તેવી જ રીતે સ્વચ્છંદતાનો નિરોધ કરનાર મુનિ સંસારનો પાર પામી જાય છે. પૂર્વ જીવન માં જે અપ્રમત્ત બની વિચરણ કરે છે, તે તેવા અપ્રમત્ત-વિહાર વડે તરત જ મોક્ષને પ્રાપ્ત થાય છે.
૧. પુષ્યમેવં નમેન્ન પછી સપૂર્વમેવ ને તમેત પશ્ચાત્
एसोवमा सासयवाइयाणं । एषोपमा शाश्वतवादिकानाम् । विसीयई सिढिले आउयंमि विषीदति शिथिले आयुषि कालोवणीए सरीरस्स भेए॥ कालोपनीते शरीरस्य भेदे ।।
૯, જે પૂર્વ જીવનમાં ૨ અપ્રમત્ત નથી હોતો, તે પાછળના
જીવનમાં પણ અપ્રમત્ત બની શકતો નથી. “પાછલા જીવનમાં અપ્રમત્ત થઈ જઈશું”—એવું નિશ્ચય-વચન શાશ્વતવાદીઓ માટે જ 3 ઉચિત હોઈ શકે, પૂર્વ જીવનમાં પ્રમત્ત રહેનાર આયુષ્ય શિથિલ થતાં, મૃત્યુ વડે શરીરભેદની ક્ષણો ઉપસ્થિત થતાં વિષાદમાં પડી જાય છે.
१०.खिप्पं न सक्केइ विवेगमेउं क्षिप्रं न शक्नोति विवेकमेतुं
तम्हा समुट्ठाय पहाय कामे । तस्मात्समुत्थाय प्रहाय कामान्। समिच्च लोयं समया महेसी समेत्य लोकं समतया महैषी। अप्पाणरक्खी चरमप्पमत्तो ॥ आत्मरक्षी चरति अप्रमत्तः ।।
૧૦. કોઈ પણ મનુષ્ય તત્કાળ વિવેકપામીરપ શકતો નથી.
એટલા માટે હે મોક્ષની એષણા કરનાર મહર્ષિ ! તું ઉસ્થિત બન– “જીવનના અંતિમ ભાગમાં અપ્રમત્ત બનીશું”—એવી આળસને ત્યજી દે, કામ-ભોગો છોડી દે, લોકને સારી રીતે જાણી લે, સમભાવમાં રમણ કરી તથા આત્મ-રક્ષક અને અપ્રમત્ત બની વિચરણ કર. ૨૭
११. मुहं मुहं मोहगुणे जयंतं मुहर्मुहर्मोहगुणान् जयन्तं
अणेगरूवा समणं चरंतं । अनेकरूपाः श्रमणं चरन्तम् । फासा फुसंती असमंजसं च स्पर्शाः स्पृशन्त्यसमञ्जसं च न तेसु भिक्खू मणसा पउस्से ॥ न तेषु भिक्षुर्मनसा प्रद्विष्यात् ।।
૧૧. વારંવાર મોહગુણો પર વિજય પામવાનો પ્રયત્ન
કરનાર ઉગ્રવિહારી. શ્રમણને અનેક પ્રકારના પ્રતિકૂળ
સ્પર્શી પીડા કરે છે, અસંતુલન પેદા કરે છે. પરંતુ તે તેમના પ્રત્યે મનમાં પણ પ્રષ ન કરે.
१२. मंदा य फासा बहुलोहणिज्जा मन्दाः स्पर्शा बहुलोभनीयाः
तहप्पगारेसु मणं न कुज्जा। तथाप्रकारेषु मनो न कुर्यात् । रक्खेज्ज कोहं विणएज्ज माणं रक्षेत् क्रोधं विनयेद् मानं मायं न सेवे पयहेज्ज लोहं॥ मायां न सेवेत प्रजह्याल्लोभम् ॥
૧૨. કોમળ–અનુકૂળ સ્પર્શ૧ અતિ લોભામણા હોય છે.
તેવા સ્પર્શોમાં મનને ન જડે. ક્રોધનું નિવારણ કરે.૩૨ માનને દૂર કરે. માયાનું સેવન ન કરે. લોભનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org