SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ चउत्थं अज्झयणं : यतुर्थ अध्ययन असंखयं : असंस्कृत મૂળ १. असंखयं जीवियं मा पमायए जवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते कण्ण विहिंसा अजया गर्हिति ॥ २. जे पावकम्मेहि धणं मणूसा समाययंती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे वेणुद्धा नरयं उति ॥ ३. तेणे जहा संधिमुहे गहीए सकम्मुणा किच्च पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मोक्ख अस्थि ॥ ४. संसारमावन्न परस्स अट्ठा साहारणं जं च करेड़ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले न बंधवा बंधवयं उवेंति ॥ ५. वित्तेण ताणं न लभे पमत्ते इममि लोड़ अदुवा परत्था । दीवप्पण व अनंतमोहे नेयाउयं दद्रुमदद्रुमेव ।। ६. सत्तेसु यावी पडिबुद्धजीवी न वीससे पंडिए आपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं भारुंडपक्खी व चरप्पमत्तो ॥ Jain Education International સંસ્કૃત છાયા असंस्कृतं जीवितं मा प्रमादी: जरोपनीतस्य खलु नास्ति त्राणम् । एवं विजानीहि जनाः प्रमत्ताः कत्रु विहिंस्रा अयता ग्रहीष्यन्ति ॥ ये पापकर्मभिः धनं मनुष्याः समाददते अमतिं गृहीत्वा । प्रहाय ते पाशप्रवर्तिताः नराः वैरानुबद्धा नरकमुपयन्ति ॥ स्तेनो यथा सन्धिमुखे गृहीतः स्वकर्मणा कृत्यते पापकारी । एवं प्रजा प्रेत्येह च लोके कृतानां कर्मणां न मोक्षोऽस्ति ॥ संसारमापन्नः परस्यार्थात् साधारणं यच्च करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले न बान्धवा बान्धवतामुपयन्ति ॥ वित्तेन त्राणं न लभते प्रमत्तः अस्मिलोके अथवा परत्र । प्रणष्टदीप इव अनन्तमोहः नैर्यातृकं दृष्ट्वाऽदृष्ट्वैव ॥ सुतेसु चापि प्रतिबुद्धजीवी न विश्वस्यात् पण्डित आशुप्रज्ञः । घोरा मुहूर्त्ता अवलं शरीरं भारण्डपक्षीव चराप्रमत्तः ॥ ગુજરાતી અનુવાદ ૧. જીવન સાંધી શકાતું નથી', એટલા માટે પ્રમાદ ન કરો. ઘડપણ આવતાં કોઈનું શરણ હોતું નથી. પ્રમાદી, હિંસક અને અવ્રતી મનુષ્ય કોનું શરણ લેશે—એ વિચાર रो. ૨. જે મનુષ્યો કુબુદ્ધિને અનુસરી પાપકારી પ્રવૃત્તિઓ વડે ધનનું ઉપાર્જન કરે છે તેવા મૂર્છાના પાશથીપ પ્રવર્તિત વેર વડે બંધાયેલા માણસો ધનને છોડીને નરકમાં જાય छे. ૩. જેવી રીતે ખાતર પાડતાં પકડાઈ ગયેલો પાપી ચોર પોતાના કર્મોથી જ કપાઈ જાય છે, તેવી જ રીતે આ લોક અને પરલોકમાં પ્રાણી પોતાના કરેલાં કર્મોથી જ કપાઈ જાય છે—દંડાય છે. કરેલાં કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. ૪. સંસારી પ્રાણી પોતાના બાંધવો માટે જે સાધારણ કર્મ (આનું ફળ મને પણ મળે અને તેમને પણએવું કર્મ) કરે છે, તે કર્મનું ફળ ભોગવતી વેળાએ બાંધવો બંધુતા દેખાડતાં નથી—તેના ફળમાંથી ભાગ પડાવતા નથી. ૫. પ્રમત્ત (ધનમાં મૂર્છિત) મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં ધનથી રક્ષણ મેળવી શકતો નથી. અંધારી ગુફામાં જેનો દીવો બૂઝાઈ ગયો હોય તેની માફક, અનંત મોહવાળો પ્રાણી પાર પહોંચાડનાર માર્ગને જોવાં છતાં જોતો નથી.૧૦ ૬. આશુપ્રજ્ઞ પંડિત સૂતેલા માણસોની વચ્ચે'' પણ જાગૃત २हे. प्रमादृमां विश्वास न उरे. अण घशो घोर (2) હોય છે. શરીર દુર્બળ છે. એટલા માટે ભા૨ેડ પક્ષી ́ની જેમ અપ્રમત્ત થઈને વિચરણ કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy