________________
ઉત્તરઝયણાણિ
૧૨૨.
અધ્યયન ૩: શ્લોક ૧૯-૨૦ ટિ ૩૧
બ્રહવૃત્તિકારે કેવલનો અર્થ—અકલંકિત વિશુદ્ધ અને બોધિનો અર્થ—જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ એવો કર્યો છે. નેમિચન્દ્ર પણ આ જ અર્થ કર્યો છે.
વિશેષ વિવરણ માટે જુઓ-ડા ૩૧૭૬નું ટિપ્પણ.
૩૧. બચેલા કર્મોને... ઝાડી નાખીને (ધુવમેરે)
વ –આ કર્મશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. તે સત્કર્મ અથવા વિદ્યમાન કર્મના અર્થમાં રૂઢ છે. કેવળીના ચાર ભવોપગ્રાહી કર્મો–વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય–બાકી રહે છે. જીવનના અંતિમ સમયમાં તેમને ક્ષીણ કરીને તે મુક્ત થઈ જાય છે.
શાન્તાચાર્ય આનો મુખ્ય અર્થ સત્કર્મ અને વિકલ્પમાં અંશનો અર્થ ‘ભાગ’ કર્યો છે. નેમિચને પણ અંશનો આ જ અર્થ કર્યો છે. તેમના પ્રમાણે ધુમ્મસ'નો અર્થ થશે—જે સર્વ કર્મોના ભાગનું અપનયન કરી ચૂક્યો હોય.
૧. ભૂવૃત્તિ, પત્ર ૨૮૮ : દેવતાસંમાં યોfધ
जिनप्रणीतधर्मप्राप्तिलक्षणाम् । ૨. સુવવધા, પત્ર ૭૮ | 3. बृहद्वृत्ति, पत्र १८८ : कम्मंसित्ति-कार्मग्रन्थिकपरिभाषया
સર્ડિ .... ૪. એજન, પન્ન ૨૮૮ : ગંગા:-મા: ૫. સુવવોઘા, પત્ર ૭૮ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org