________________
ચતુરંગીય
૧૧૧
અધ્યયન-૩: શ્લોક ૨-૩ ટિ ૫-૭
પ. વિવિધ ગોત્રવાળી જાતિઓમાં (નાનાપોત્તાયુ નાણું)
નાનાપોત્રશૂર્ણિમાં આનો અર્થહીન, મધ્ય અને ઉત્તમ વગેરે વિવિધ પ્રકારના ગોત્રો એવો કરવામાં આવ્યો છે. બૃહવૃત્તિકારે આનો મુખ્ય અર્થ વિવિધ નામવાળી જાતિઓ અને વૈકલ્પિક અર્થ હીન, મધ્ય અને ઉત્તમ ભેદ પ્રધાન ગોત્રોમાં–કર્યો છે.
નતિ–શૂર્ણિ અનુસાર જાતિનો અર્થ છે–જન્મ. શાન્તાચાર્યે તેનો મુખ્ય અર્થ ક્ષત્રિય વગેરે જાતિઓ અને વૈકલ્પિક અર્થ જન્મ કર્યો છે.'
પ્રસ્તુત પ્રસંગમાં જાતિનો અર્થ જન્મ વધુ બંધબેસતો છે. ૬. આખા વિશ્વને સ્પર્શી લે છે (વિસ્તૃપિયા)
‘વિસ્ફમયા’ પદમાં બિંદુ અલાક્ષણિક છે. તેનું સંસ્કૃત રૂપ છે–વિશ્વમૃત: અને અર્થ છે–વારંવારના જન્મ-મરણથી વિશ્વના કણેકણનો સ્પર્શ કરનારો જીવ. આનું સંસ્કૃત રૂપ વિશ્રમિત પણ થઈ શકે છે. “વિસ્મય' શબ્દનો તાત્પર્યાર્થ સમજાવવા માટે વૃત્તિકારે એક પ્રાચીન ગાથા ઉદ્ધત કરી છે–
णत्थि किर को पएसो लोए वालग्गकोडिमित्तोऽपि ।
जम्मण मरणावाहा जत्थ जिएहि न संपत्ता ।। કેશના અગ્રભાગ જેટલો ભાગ પણ લોકમાં એવો નથી કે જયાં આ જીવે જન્મ-મરણ ન કર્યું હોય.
ચૂર્ણિ અને વૃત્તિમાં આનો વૈકલ્પિક અર્થ આવો છે-કર્મના દારુણ વિપાકને નહિ જાણવાને કારણે જે જીવ વિઠંભસંભ્રાન્તિ પામે છે.
૭. (શ્લોક ૩)
પ્રસ્તુત શ્લોકમાં ‘દેવલોક' તથા “અસુરકાય—આ બે શબ્દો આવ્યા છે. અસુર પણ દેવતાઓની એક જાતિ છે. પ્રશ્ન થાય છે કે તો પછી બે શબ્દોનો પ્રયોગ કેમ? તેનું સમાધાન આવું છે–દેવલોક શબ્દ સૌધર્મ વગેરે વૈમાનિક દેવોની અને અસુર શબ્દ અધોલોકના દેવોની અવસ્થિતિનો બોધક છે.
સુખબધા વૃત્તિમાં દેવલોક, નરકલોક, અસુરલોક અને વ્યંતરલોકમાં ઉત્પન્ન થવા લાયક કર્મોના બંધનના કારણોની ચર્ચા ચાર શ્લોકોમાં કરવામાં આવી છે. તે કારણો આ પ્રમાણે છે
૧. (ક) ૩ત્તરાધ્યયન વૂ, p. ૨૬ : નનન નાતિઃ |
नानागोत्रास्विति हीणमज्झिमउत्तमासु । (ખ) વૃત્તિ , પન્ન ૧૮૧ : નાના ડુત્રને ક્ષાર્થ:, ગોત્રશત્રશ
नामपर्यायः, ततो नानागोत्रासु-अनेकाभिधानासु जायन्ते जन्तव आस्विति जातय:-क्षत्रियाद्याः तासु अथवा जननानि जातयः, ततो जातिषु-क्षत्रियादिजन्मसु नाना
हीनमध्यमोत्तमभेदेनानेक गोत्रं यासु तास्तथा तासु ॥ ૨. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૬ (ખ) યુદત્તિ, પત્ર ૨૮, ૨૮૨ :
વિષય ત્તિ વિન્ડોરलाक्षणिकत्वाद् विश्वं-जगत् बिभ्रति-पूरयन्ति क्वचित् #વિદુત્વત્યા સર્વવ્યાપને વિશ્વભૂત: ............. विश्रम्भिताः सञ्जातविश्रम्भाः सत्यः प्रक्रमात् कर्मस्वेव
तद्विपाकदारुणत्वापरिज्ञानात् । ૩. વૃક્રવૃત્તિ, પત્ર ૨૮૨ . ૪. મુવીધા, પત્ર ૬૭ :
देवाउयं निबंधड़, सरागतवसंजमो। अणुव्वयधरो दंतो, सत्तो बालतवम्मि य । जीवधायरओ कूरो, महारंभपरिग्गहो। मिच्छदिट्ठी महापावो, बंधए नरयाउयं ॥ बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया। वेरेण य पडिबद्धा मरिऊणं जंति असुरेसु ॥ रज्जुग्गहणे विसभक्खणे य जलणे य जलपवेसे य। तपहग्छुहाकिलंता, मरिऊणं हुंति वंतरिया ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org