________________
૧. આ સંસારમાં ....... . દુર્લભ છે (વુōાળીદ)
નિર્યુક્તિકારે મનુષ્યત્વની દુર્લભતાના પ્રસંગમાં બાર દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે— (૫) શરીરની સર્વાંગ સંપૂર્ણતા
(૬) આરોગ્ય
(૭) આયુષ્ય
(૮) ઉજ્જવળ ભવિષ્ય
(૧) મનુષ્યજન્મ
(૨) આર્યક્ષેત્ર
ટિપ્પણ
અધ્યયન ૩ : ચતુરંગીય
(૩) આર્યજાતિ
(૪) આર્યકુળ
ચૂર્ણિકારે સંયમમાં સરનછલ આચરણને બારમુ માન્યું છે.
ચૂર્ણિકારે અને બૃહવૃત્તિકારે આ પ્રસંગે નિર્યુક્તિના પાઠાંતરનો ઉલ્લેખ કર્યો છે. તેમના મત અનુસાર આ અગિયાર વસ્તુઓ દુર્લભ છે—
(૧) ઈન્દ્રિયલબ્ધિ– પાંચ ઈન્દ્રિયોની પ્રાપ્તિ.
(૨) નિર્વર્તના– ઈન્દ્રિયોની પૂર્ણ રચના.
(૩) પર્યાપ્તિ— પૂર્ણ પર્યાપ્તિઓની પ્રાપ્તિ.
(૪) નિરુપહતતા– જન્મસમયે અંગ-વિકળતા રહિત.
(૫) ક્ષેમ— સંપન્ન દેશની પ્રાપ્તિ.
(૬) પ્રાણ— સુભિક્ષ ક્ષેત્ર અથવા વૈભવશાળી ક્ષેત્રની પ્રાપ્તિ.
(૭) આરોગ્ય.
(૮) શ્રદ્ધા.
(૯) ગ્રાહક- શિક્ષક ગુરુ.
(૧૦) ઉપયોગ– સ્વાધ્યાય વગેરેમાં જાગરૂકતા.
(૧૧) અર્થ— ધર્મ વિષયક જિજ્ઞાસા.
૨. મનુષ્યત્વ (માણુસત્ત)
મનુષ્ય જન્મની દુર્લભતાને સ્પષ્ટ કરવા માટે દસ દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે–
૧. ઉત્તરાધ્યયન નિયુંત્તિ, ગાથા ૧૧ :
माणुस खित्त जाई कुल रूवारोग्ग आउयं बुद्धी । सवणुग्गह सद्धा संजमो अ लोगंमि दुलहाई ॥
२. उत्तराध्ययन चूर्णि पृष्ठ ९४ : संजमो तंमि य
,
असढकरणं ।
Jain Education International
(૯) ધર્મ-શ્રવણ
(૧૦) ધર્મનું અવધારણ (૧૧) શ્રદ્ધા
(૧૨) સંયમ
૩. (૩)
(ખ)
For Private & Personal Use Only
उत्तराध्ययन चूर्णि पृ. ९४ : अथवा अन्नपरिवाडीए
'][]...........
बृहद्वृत्ति, पत्र १४६ : केचिदेतत् स्थाने पठन्तिइन्दियलद्धी निव्वत्तणा य पज्जत्ति निरुवहय खेमं । धाणारोग्गं सद्धा गाहग उवओग अट्ठो य ॥
www.jainelibrary.org