________________
ચતુરંગીય
૧૦૫
અધ્યયન ૩: શ્લોક ૧૫-૨૦
१५. अप्पिया देवकामाणं अर्पिता देवकामान
कामरूवविउव्विणो । कामरूपविकरणाः । उ8 कप्पेसु चिटुंति ऊर्ध्वं कल्पेषु तिष्ठन्ति पुव्वा वाससया बहू ॥ पूर्वाणि वर्षशतानि बहनि ।
૧૫. તેઓ દૈવી ભોગો માટે પોતાની જાતને સમર્પિત કરીને
રહે છે, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ હોય છે તથા સેંકડો પૂર્વ વર્ષો સુધી–અસંખ્ય કાળ સુધી ઊર્વવર્તી કલ્પોમાં રહે છે.
१६. तत्थ ठिच्चा जहाठाणं तत्र स्थित्वा यथास्थानं
जक्खा आउक्खए चुया । यक्षा आयुःक्षये च्युताः । उवति माणुसं जोणि उपयन्ति मानुषी योनि से दसंगेऽभिजायई ॥ स दशांगोऽभिजायते ।।
૧૬ તે દેવો તે કલ્પોમાં પોતાની શીલ-આરાધનાને અનુરૂપ
સ્થાનોમાં રહીને આયુ-ક્ષય થવા પર ત્યાંથી શ્રુત થાય છે. પછી મનુષ્યયોનિ પ્રાપ્ત કરે છે. તેઓ ત્યાં દસ અંગોવાળી ભોગસામગ્રીથી યુક્ત બને છે.
१७.क्षेत्र-वास्तु, सुवा, पशु अने हास-पौरुषेय-या २॥
ચાર કામ-સ્કંધો હોય છે તે કુળોમાં તેઓ ઉત્પન્ન થાય
१७. खेत्तं वत्थं हिरण्णं च क्षेत्रं वास्तु हिरण्यञ्च
पसवो दास-पोरुसं । पशवो दास-पौरुषेयं । चत्तारि कामखंधाणि चत्वार: कामस्कन्धाः तत्थ से उववज्जई ॥ तत्र स उपपद्यते ॥
१८.मित्तवं नायवं होइ मित्रवान् ज्ञातिमान् भवति उच्चागोए य वण्णवं । उच्चैर्गोत्रश्च वर्णवान् । अप्पार्य के महापन्ने अल्पातङ्क: महाप्रज्ञः अभिजाए जसोबले ॥ अभिजातो यशस्वी बली ।।
१८. तमो मित्रत्रवान, शातिमान, उथ्य गोत्रवाणा,
पवान, निरोगी, महाप्रश, अमित (शिष्ट, વિનીત) યશસ્વી અને બળવાન બને છે. ૨૯
१९. भोच्चा माणुस्सए भोए भुक्त्वा मानुष्यकान् भोगान्
अप्पडिरूवे अहाउयं । अप्रतिरूपान् यथायुः । पुव्वं विसुद्धसद्धम्मे पूर्वं विशुद्धसद्धर्मा केवलं बोहि बज्झिाया ।। केवलां बोधि बुद्ध्वा ।।
૧૯. તેઓ પોતાના આયુષ્ય અનુસાર અનુપમ માનુષી
ભોગો ભોગવીને, પૂર્વ જન્મમાં વિશુદ્ધ-સદ્ધર્મી (નિદાન રહિત તપ કરનારા) હોવાને કારણે સંપૂર્ણ બોધિનો અનુભવ કરે છે.
२०. चउरंगं दुल्लहं नच्चा चतुरंगं दुर्लभं ज्ञात्वा
संजमं पडिवज्जिया । संयमं प्रतिपद्य । तवसा धुयकम्मसे तपसा धुतसत्कर्मा सिद्धे हवइ सासए ॥ सिद्धो भवति शाश्वतः ।।
૨૦. તેઓ ઉપરોક્ત ચાર અંગોને દુર્લભ માનીને સંયમનો
સ્વીકાર કરે છે. પછી બાકી બચેલા કર્મોને તપસ્યાથી ખંખેરીને ૩૧ શાશ્વત સિદ્ધ બની જાય છે.
-त्ति बेमि।
-इति ब्रवीमि
-- माम९७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org