________________
પરીષહ-પ્રવિભક્તિ
૮૫
અધ્યયન ૨
શ્લોક ૩૮-૩૯ ટિ ૬૮-૭૦
૬૮. સુખ માટે વિલાપ ન કરે (સાથે નો પરિવા)
મુનિ તડકાને કારણે શરીર ઉપર જામનારા મેલથી પીડાઈને એવી રોકકળ ન કરે કે મેલથી લથપથ મારા આ શરીરમાં સુખનો અનુભવ ક્યારે થશે ? જો હું આજ કોઈ નદી કે જળાશયને કિનારે હોત, કોઈ પર્વતના શિખર ઉપર રહેત અથવા ચંદન, ખસખસ વગેરે વૃક્ષોની વચ્ચે રહેત અને શીતળ વાયુનું સેવન કરતો હોત તો કેટલું સારુ.'
અહીં ‘સાથે માં બીજી વિભક્તિ છે. ચૂર્ણિકારે તેનો અર્થ ‘સાતાને ન બોલાવે એવો કર્યો છે. વૃત્તિકારે તેનો અર્થ ‘સાતાનો આશ્રય લઈને’ એવો કર્યો છે. આથી તેમાં ચતુર્થી વિભક્તિનો અર્થ રહેલો છે.
૬૯. (શ્લોક ૩૮)
પ્રસ્તુત શ્લોક ‘સત્કાર-પુરસ્કાર સંબંધી છે. ચૂર્ણિકારે આ શ્લોકની વ્યાખ્યામાં તેનો અર્થ આ રીતે કર્યો છે–સત્કારનો અર્થ છે–સારું કરવું તથા સત્કારને જ પુર:–આગળ રાખવો તે સત્કાર-પુરસ્કાર છે.*
બૃહવૃત્તિકારે આ જ અધ્યયનના ત્રીજા સૂત્રમાં ઉલ્લેખાયેલા ‘સત્કાર-પુરસ્કાર પરીષહની વ્યાખ્યામાં કહ્યું છે–અતિથિની વસ્ત્રદાન વગેરે વડે પૂજા કરવી તે સત્કાર અને અભ્યત્યાન કરવું, આસન દેવું વગેરે પુરસ્કાર. તેનો વૈકલ્પિક અર્થ છે – અભ્યત્થાન, અભિવાદન વગેરે બધી ક્રિયાઓ સત્કાર છે અને તે બધા વડે કોઈનું સ્વાગત કરવું પુરસ્કાર છે. રાજવાર્તિકમાં સત્કારનો અર્થ–પૂજા, પ્રશંસા અને પુરસ્કારનો અર્થકોઈ પણ પ્રવૃત્તિના પ્રારંભમાં વ્યક્તિને આગળ રાખવી, પ્રમુખ બનાવવી અથવા આમંત્રિત કરવી–એવો કર્યો છે."
૭૦. (અનુસારું મuછે મન્નાપસી)
અનુસારૂંચૂર્ણિકારે આનો અર્થ ‘અલ્પ કષાયવાળો’ કર્યો છે. શાન્તાચાર્યે તેનો મુખ્ય અર્થ ‘અનુસાચી –‘સત્કાર વગેરે માટે ઉત્કંઠા ન રાખનાર’ કર્યો છે અને વૈકલ્પિક અર્થ–“નુ-–સત્કાર વગેરે ન કરનાર પર ક્રોધ ન કરનાર તથા સત્કાર થાય તો અભિમાન નહિ કરનાર’ એવો કર્યો છે. નેમિચન્દ્ર પણ આનું અનુસરણ કરે છે.
૧૫૧૬ની ટીકામાં શાન્તાચાર્યે આનાં બે સંસ્કૃત રૂપ આપ્યાં છે. ત્યાં અનુશાથીના સ્થાને ‘મનુષાથી માન્યું છે. (૧) કાળુપાય—અલ્પ કપાયવાળો. (૨) તુષાથી–જેના કપાય પ્રબળ ન હોય તે.૧૦
૧. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃષ્ઠ ૮૦ : પfટેવને નામ માતHI તિ, નદી
जलाश्रयाः होन्ति नगो वेति, तहा चन्दनोसीरोरक्षीपवायवः, एवं
પવિતા ૨. એજન, પૃષ્ઠ ૮૦I 3. बृहद्वृत्ति, पत्र १२३ : सातं सुखम्, आश्रित्येति शेषः, नो परिदेवेत्
न प्रलपेत्-कथं कदा वा ममैवं मलदिग्धदेहस्य सुखानुभव: स्यात् ? ૪. ITષ્યથન , પૂણ ૮૧ : ૪ri #l૨, શોપના૨: .
सक्कारमेव पुरस्करोति सक्कारपुरस्कारपरीसहो भवति । ૫. વૃત્તિ , પત્ર ૮૩ : તત્કારો–વસ્ત્ર: ખૂનનં, પુર:
अभ्युत्थानासनादिसम्पादनं, यद् वा सकलै-वाभ्युत्थानाभिवादन
दानादिरूपा प्रतिपत्तिरिह सत्कारस्तेन पुरस्करणं सत्कारपुरस्कारः । ६. तत्त्वार्थराजवात्तिक, ९।९, पृष्ठ ६१२ : सत्कारः पूजा-प्रशंसात्मकः।
पुरस्कारो नाम क्रियारम्भादिष्वग्रतः करणमामन्त्रणं वा ।
છે. ઉત્તરધ્યાન ચૂff, g૦ ૮૨ : ‘[Qસાયો' પુશ૮:
स्तोकार्थः, अतो नेत्यनु, कषयंतीति कषायाः क्रोधाद्याः । ८. बृहद्वृत्ति, पत्र १२४ : उत्कण्ठित: सत्कारादिषु शेत इत्येवं शील उत्कशायी न तथा अनुत्कशायी, यद्वा प्राकृतत्वादणु
પાથી ‘ર્વઇનરિત્વ' નિ, વોર્થ: –ન કરાदिकमकुळते कुप्यति, तत्सम्पत्तौ वा नाहङ्कारवान् भवति । ૯. ઘોઘા, ત્ર ૪૬ I ૧૦. વૃદુવૃત્તિ, પત્ર ૪૨૦ : માવ:-qન્યા: મળવનનનામાન
इति यावत् कषाया:-क्रोधादयो यस्येति 'सर्वधनादित्वादि 'नि प्रत्येयऽणुकषायी, प्राकृतत्वात्सूत्रे ककारस्य द्वित्वं, यद्वा उत्कषायी-प्रबलकषायी न तथाऽनुत्कषायी।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org